________________
દેવોના-૬૪ ઉદયભાંગાઃ
* વિગ્રહગતિમાં દેવોને ધ્રુવોદયી-૧૨, દેવદ્ધિક, પંચેજાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ-દુર્ભાગમાંથી-૧, આદેય-અનાદેયમાંથી૧, યશ-અયશમાંથી-૧... કુલ-૨૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે. તેમાંથી સુભગ-દુર્ભગ, આદેય-અનાદેય, યશ-અયશનો ઉદય પરાવર્તમાન હોવાથી ૨૧ના ઉદયના ૨(સુભગ-દુર્ભગ) × ૨ (આદેય-અનાદેય) × ૨(યશઅયશ) ૮ ભાંગા થાય છે.
* દેવો ઉત્પત્તિસ્થાને આવે છે ત્યારે ૨૧માંથી દેવાનુપૂર્વી વિના ૨૦ + વૈદ્ધિક + સમચતુરસ્ર + ઉપઘાત + પ્રત્યેક = ૨૫ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
=
૨૧ના ઉદયની જેમ ૨૫ના ઉદયના ૮ ભાંગા થાય છે. * શ૨ી૨૫ર્યાપ્તિ પૂર્ણ થયા પછી દેવને ૨૫ + પરાઘાત + શુભવિહાયોગતિ = ૨૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
૨૧ના ઉદયની જેમ ૨૭ના ઉદયના પણ ૮ ભાંગા થાય છે. * ઉચ્છવાસપર્યાપ્તિ પૂર્ણ થયા પછી દેવને ૨૭ + ઉચ્છવાસ ૨૮નો ઉદય હોય છે. ૨૧ના ઉદયની જેમ ઉચ્છ્વાસસહિત ૨૮ના ઉદયના ૮ ભાંગા થાય છે.
=
* ભાષાપપ્તિ પૂર્ણ થયા પછી દેવને ૨૮ + સુસ્વર = ૨૯ પ્રકૃતિનો ઉદય હોય છે. ૨૧ના ઉદયની જેમ સ્વરસહિત ૨૯ના ઉદયના ૮ ભાંગા થાય છે.
* દેવો નવું ઉત્તરવૈક્રિય શરીર બનાવે છે ત્યારે ઉત્ત૨વૈક્રિયશરીર સંબંધી શરીરાદિ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી ઉદ્યોતનો ઉદય થાય છે. તે વખતે ૨૭ + ઉદ્યોત = ૨૮નો ઉદય હોય છે: ૨૧ના ઉદયની જેમ ઉદ્યોતસહિત ૨૮ના ઉદયના ૮ ભાંગા થાય છે.
ઉદ્યોત
* ઉચ્છ્વાસપર્યાપ્તિએ પર્યાપ્તા ઉત્તરવૈશરીરીદેવને ૨૮ + ૨૯નો ઉદય હોય છે. ૨૧ના ઉદયની જેમ ઉદ્યોતસહિત
=
૨૮૮