Book Title: Saptatika Part 01 Shashtam Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Umra Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 295
________________ * ભવસ્થ સામાન્ય કેવલીને ૨૬+ શુભ-અશુભ વિહાયોગતિમાંથી૧ + પરાઘાત + ઉચ્છવાસ + સુસ્વર-દુઃસ્વરમાંથી-૧ = ૩૦ પ્રકૃતિનો ઉદય હોય છે. ૩૦ના ઉદયના ૬(સંસ્થાન) ૪ ૨(વિહાવ) ૪ ર(સુસ્વરદુઃસ્વર) = ૨૪ ભાંગા થાય છે. * ભવસ્થ તીર્થકરકેવલીભગવંતને ૨૭ + શુભવિહા) + પરાઘાત + ઉચ્છવાસ + સુસ્વર = ૩૧ પ્રકૃતિનો ઉદય હોય છે. ૩૧ના ઉદયનો ૧ ભાંગો થાય છે. * યોગનિરોધકાલે સાવકેવલીભગવંત વચનયોગને રોકે છે ત્યારે સ્વરનો ઉદયવિચ્છેદ થવાથી ૩૦માંથી સ્વરને કાઢી નાંખતા ૨૯નો ઉદય હોય છે. ર૯ના ઉદયના ૬(સંઘયણ) x ૨(વિહા0) = ૧૨ ભાંગા થાય છે. * યોગનિરોધકાલે તીર્થંકરકેવલીભગવંત વચનયોગને રોકે છે ત્યારે સ્વરનો ઉદયવિચ્છેદ થવાથી ૩૧માંથી સુસ્વરને કાઢી નાંખતા ૩૦નો ઉદય થાય છે. તીર્થકરકેવલીને ૩૦ના ઉદયનો-૧ ભાંગો થાય છે. * યોગનિરોધકાલે સાવકેવલીભગવંત ઉચ્છવાસને રોકે છે ત્યારે ઉચ્છવાસનો ઉદયવિચ્છેદ થવાથી ર૯માંથી ઉચ્છવાસને કાઢી નાંખતા ૨૮નો ઉદય હોય છે. ૨૮ના ઉદયના ૬(સંસ્થાન)૨(વિહાવ)=૧૨ ભાંગા થાય છે. * યોગનિરોધકાલે તીર્થકરકેવલીભગવંત ઉચ્છવાસને રોકે છે ત્યારે ઉચ્છવાસનો ઉદયવિચ્છેદ થવાથી ૩૦માંથી ઉચ્છવાસને કાઢી નાંખતા ૨૯નો ઉદય હોય છે. તીર્થકરકેવલીને ૨૯ના ઉદયનો-૧ ભાંગો થાય છે. * સામાન્ય અયોગકેવલીને મનુષ્યગતિ, પંચ૦જાતિ, ત્રસત્રિક, સુભગ, આદેય, યશ. કુલ-૮નો ઉદય હોય છે. ૨૮૬

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306