________________
૨૯ના ઉદયના
સ્વરવાળા-૮ + ઉદ્યોતવાળો-૧ = ૯ ભાંગા, ઉદ્યોતવાળો-૩૦ના ઉદયનો. ૧ ભાંગો
કુલ – ૩૫ ભાંગા થાય છે.
વૈશરીરવાળા સંયમી મનુષ્યને જ ઉદ્યોતનો ઉદય હોય છે અને સંયમી મનુષ્યને પરાવર્તમાન શુભ જ પ્રકૃતિનો ઉદય હોય છે. તેથી સંયમીમનુષ્ય વૈ૦શરીર બનાવે છે ત્યારે તેને ઉદ્યોત સહિત ૨૮/ ૨૯ ૩૦ ઉદયસ્થાનકે એક-એક જ ભાગો થાય છે. આહારકમનુષ્યના-૭ ભાંગા
આહારકશરીરીમુનિભગવંતને રપ/ર૭/૨૮/૨૯૩૦ (કુલ-૫) ઉદયસ્થાનક હોય છે અને પરાવર્તમાન બધી શુભ જ પ્રકૃતિનો ઉદય હોય છે. તેથી દરેક ઉદયસ્થાને એક-એક જ ભાંગો થાય છે. આહારક શરીરીમુનિને, ૨૫ના ઉદયનો ............૧ ભાગ,
૨૭ના ઉદયનો...............૧ ભાગો, ૨૮ના ઉદયના
આહાકારકશીન પર!
ઉચ્છવાસવાળો-૧ ભાંગો + ઉદ્યોતવાળો-૧= ૨ ભાંગા,
૨૯ના ઉદયના
સ્વરવાળો-૧ ભાંગો + ઉદ્યોતવાળો-૧ = ૨ ભાંગા, ૩૦ના ઉદયનો.............૧ ભાંગો
કુલ - ૭ ભાંગા થાય છે. ૨૮૪