Book Title: Saptatika Part 01 Shashtam Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Umra Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 288
________________ અપર્યાપ્તનામકર્મના ઉદયવાળા સાતિ૦૫૦ને પરાવર્તમાન અશુભ જ પ્રકૃતિનો ઉદય હોય છે. તેથી અપર્યાપ્તાની સાથે એક જ ભાંગો થાય છે. ૨૧ના ઉદયના કુલ ૮ + ૧ = ૯ ભાંગા થાય છે. * સાતિ પંચે૦ ઉત્પત્તિસ્થાને આવે છે ત્યારે ૨૧માંથી આનુપૂર્વી કાઢીને ૨૦ + ઔદ્વિક + ૬ સંસ્થાનમાંથી-૧ + ૬ સં૦માંથી-૧ + ઉપઘાત + પ્રત્યેક ૨૬ પ્રકૃતિ ઉદયમાં આવે છે. તેમાંથી પર્યાપ્તનામકર્મના ઉદયવાળા સાતિપં૦ને ૬ સંઘયણ, ૬ સંસ્થાન, સુભગ-દુર્ભગ, આદેય-અનાદેય, યશ-અયશનો ઉદય પરાવર્તમાન છે. તેથી ૬(સંઘયણ) × ૬(સંસ્થાન) × ૨(સુભગ-દુર્ભગ) × ૨(આદેય-અનાદેય) × ૨(યશ-અયશ) = ૨૮૮ ભાંગા થાય છે અને અપર્યાપ્તાની સાથે હુંડક-છેવઢું-દુર્ભાગ-અનાદેય-અયશનો ઉદય હોવાથી-૧ ભાંગો જ થાય છે. એટલે ૨૬ના ઉદયના કુલ-૨૮૮ + ૧ = ૨૮૯ ભાંગા થાય છે. * શ૨ી૨૫ર્યાપ્તિ પૂર્ણ થયા પછી લબ્ધિ-પર્યાપ્તા સાતિપંચેને ૨૮નો ૨૬ + પરાઘાત + શુભ-અશુભ વિહાયોગતિમાંથી-૧ ઉદય થાય છે. તેમાંથી ૬ સંઘયણ, ૬ સંસ્થાન, શુભ-અશુભવિહાયોગતિ, સુભગ-દુર્ભગ, આય-અનાદેય, યશ-અયશનો ઉદય પરાવર્તમાન છે એટલે ૨૮ના ઉદયના-૬ (સંઘયણ) × ૬(સંસ્થાન) × ૨(શુભ-અશુભવિહા૦) × ૨(સુભગ-દુર્ભગ) × ૨(આદેય-અનાદેય) × ૨(યશ-અયશ) = ૫૭૬ ભાંગા થાય છે. × = == ૨૮/૨૯/૩૦/૩૧ નો ઉદય લબ્ધિ-પર્યાપ્તાને જ હોય છે. લબ્ધિઅપર્યાપ્તાને હોતા નથી. તેથી ૨૮/૨૯/૩૦/૩૧ના ઉદયે અપર્યાપ્તાનો ભાંગો ન હોય. સાથે આદેયનો અને દુર્ભાગની સાથે અનાદેયનો જ ઉદય હોય છે તેથી સારુતિ૦ પંચેને ૨૧ના ઉદયના ૮ ને બદલે ૪ ભાંગા જ થાય છે. એ રીતે, ૨૬ના ઉદયના ૨૮૮ને બદલે ૧૪૪ ભાંગા થાય છે. એ જ રીતે, બાકીના ઉદયસ્થાને પણ સમજવું... (સપ્તતિકાચૂર્ણિ) ૨૦૯

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306