________________
૨૬ના ઉદયના
પર્યાપ્તાના-૨૮૮ + અપર્યાપ્તાનો-૧ = ૨૮૯ ભાંગા,
૨૮ના ઉદયના. ......................૫૭૬ ભાંગા, ૨૯ના ઉદયના
ઉચ્છવાસવાળા-૫૭૬ + ઉદ્યોતવાળા-પ૭૬ = ૧૧૫ર ભાંગા,
૩૦ના ઉદયના
સ્વરવાળા-૧૧૫ર + ઉદ્યોતવાળા-પ૭૬ = ૧૭૨૮ ભાંગા, ૩૧ના ઉદયના..................૧૧પર ભાંગા,
કુલ ૪૯૦૬ ભાંગા થાય છે. વૈકતિર્યંચપંચેન્દ્રિયના-પ૬ ઉદયભાંગા
* વૈક્રિયલબ્ધિવાળા તિર્યચપંચેન્દ્રિય વૈ૦શરીર બનાવવાની શરૂઆત કરે છે ત્યારે ધ્રુવોદયી-૧૨, તિર્યંચગતિ, પંચવજાતિ, વૈશ્ચિક, સમચતુરસ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સુભગ-દુર્ભગમાંથી૧, આદય-અનાદેયમાંથી-૧ અને યશ-અયશમાંથી-૧. કુલ-૨૫ પ્રકૃતિનો ઉદય હોય છે. તેમાંથી સુભગ-દુર્ભગ, આદેય-અનાદેય અને યશ-અયશનો ઉદય પરાવર્તમાન છે. એટલે ૨પના ઉદયના-૨(સુભગદુર્ભગ)૨(આદેય-અનાદેય) ૪ ૨(યશ-અયશ) = ૮ ભાંગા થાય છે.
* શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછી વૈ૦શરીરી તિ૦પંચ૦ને ૨૫ + પરાઘાત + શુભવિહાયોગતિ = ૨૭ પ્રકૃતિનો ઉદય થાય છે. તેના પણ ૨(સુભગ-દુર્ભગ) ૪ ૨(આદેય-અનાદેય) ૪ (યશ-અયશ) = ૮
૨૮૧