Book Title: Saptatika Part 01 Shashtam Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Umra Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 282
________________ (૭) સૂ૦૫૦એકેને ૨૦ની સાથે સૂક્ષ્મ-પર્યાપ્ત-પ્રત્યેક-અપશ=૨૪નો, (૮) સૂ૦૫૦એકેને ૨૦ની સાથે સૂક્ષ્મ-પર્યાપ્ત-સાધારણ-અયશ=૨૪નો, (૯) સૂOઅ૫૦એકે)ને ૨૦ની સાથે સૂક્ષ્મ-અપર્યાપ્ત-પ્રત્યેક-અપશ=૨૪નો, (૧૦)સૂચઅપ૦એકે૦ને ૨૦ની સાથેસૂક્ષ્મ-અપર્યાપ્ત-સાધારણ-અયશ=૨૪નો, ઉદય હોય છે એ રીતે, ૨૪ના ઉદયના ૧૦ ભાંગા થાય છે. બાદરપર્યાપ્તો વાઉકાય વૈક્રિયશરીરની રચના કરે છે ત્યારે ધ્રુવોદયી-૧૨, તિર્યંચગતિ, એકે)જાતિ, વૈ૦૧૦, હુંડક, ઉપઘાત, સ્થાવર, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, દુર્ભગ, અનાદયદ્રિક.. કુલ-૨૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. તેમાંથી કોઈપણ પ્રકૃતિ વિકલ્પ ઉદયમાં આવતી નથી. તેથી વૈવાઉકાયને ૨૪ના ઉદયનો-૧ ભાંગો જ થાય છે. એટલે ૨૪ના ઉદયના ૧૦ + ૧ (વૈ૦વાઉનો) = ૧૧ ભાંગા થાય છે. * શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી ૨૪ + પરાઘાત = ૨૫નો ઉદય લબ્ધિ-પર્યાપ્તાને જ હોય છે. લબ્ધિ-અપર્યાપ્તાને નથી હોતો. તેથી ૨૪ના ઉદયના ૧૦ ભાંગામાંથી અપર્યાપ્તાના ઉદયવાળા ૪ ભાંગા કાઢીને બાકીના-૬ ભાંગાની જેમ ૨પના ઉદયના ૬ ભાંગા થાય છે. (૧) બા૦૫૦એકેડને ૨૧ની સાથે બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-યશ=૨૫નો, (૨) બા૦૫૦એકેતુને ૨૧ની સાથે બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-અયશ=૨પનો, (૩) બા૦૫૦એકેને ૨૧ની સાથે બાદર-પર્યાપ્ત-સાધારણ-યશ=૨પનો, (૪) બા૦૫૦એકે)ને ૨૧ની સાથે બાદર-પર્યાપ્ત-સાધારણ-અયશ=૨૫નો, (૫) સૂ૦૫૦એકે)ને ૨૧ની સાથે સૂક્ષ્મ-પર્યાપ્ત-પ્રત્યેક-અપશ=૨૫નો, (૬) સૂ૦૫૦એકેતુને ૨૧ની સાથે સૂક્ષ્મ-પર્યાપ્ત-સાધારણ-અયશ=૨૫નો, ઉદય હોય છે. એ રીતે, ૨પના ઉદયના-૬ ભાંગા થાય છે અને વૈવવાઉકાયને ૨૫ના ઉદયનો-૧ ભાંગો થાય છે. એટલે ૨૫ના ઉદયનાકુલ ૬ + ૧ (વૈવવાનો) = ૭ ભાંગા થાય છે. * ઉચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી લબ્ધિ-પર્યાપ્તા એકેને ૨૫ + ઉચ્છવાસ = ર૬નો ઉદય થાય છે. ૨૭૩

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306