Book Title: Saptatika Part 01 Shashtam Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Umra Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 215
________________ * અપૂર્વકરણગુણઠાણે ૭ ઉપયોગ હોય છે તે દરેક ઉપયોગ૪ ચોવીશી થાય છે. એટલે ૭ ઉપયોગ x ૪ ચોવીશી = ૨૮ ચોવીશી થાય છે. ૨૮ ચોવીશી*૨૪ ઉદયભાંગા = ૬૭૨ ઉદયભાંગા થાય છે. * અનિવૃત્તિગુણઠાણે-૭ ઉપયોગ હોય છે તે દરેક ઉપયોગ ૧૬ ઉદયભાંગા થાય છે. એટલે ૭ ઉપયોગ x ૧૬ ઉદયભાંગા = ૧૧૨ ઉદયભાંગા થાય છે. * સૂમસંપરાયગુણઠાણે-૭ ઉપયોગ હોય છે. તે દરેક ઉપયોગ ૧ ઉદયભાંગો થાય છે એટલે ૭ ઉપયોગ x ૧ ઉદયભાંગો = ૭ ઉદયભાંગા થાય છે. ઉપયોગની અપેક્ષાએ કુલ ૧ થી ૧૦ ગુણઠાણે ૯૬૦ + ૪૮૦ + ૪૮૦ + ૧૧૫૨ + ૧૧૫૨ + ૧૩૪૪ + ૧૩૪૪ + ૬૭૨ + ૧૧૨ + ૭ = ૭૭૦૩ ઉદયભાંગા થાય છે. ઉપયોગની અપેક્ષાએ ગુણઠાણામાં મોહનીયના પદભાંગા * મિથ્યાત્વગુણઠાણે-૫ ઉપયોગ હોય છે. તે દરેક ઉપયોગ૬૮ ઉદયપદ થાય છે. એટલે ૫ ઉપયોગ ૪ ૬૮ = ૩૪૦ ઉદયપદ થાય છે. તેમાંનું એક-એક ઉદયપદ ૨૪ પદોના સમૂહવાળું છે. તેથી મિથ્યાત્વે ૩૪૦ ઉદયપદ x ૨૪ = ૮૧૬૦ પદભાંગા થાય છે. * સાસ્વાદનગુણઠાણ-૫ ઉપયોગ હોય છે. તે દરેક ઉપયોગ૩૨ ઉદયપદ હોય છે. એટલે ૫ ઉપયોગ X ૩૨ ઉદયપદ = ૧૬૦ ઉદયપદ થાય છે. ૧૬૦ ઉદયપદx૨૪ = ૩૮૪૦ પદભાંગા થાય છે. એ જ રીતે, મિશ્રગુણઠાણે પણ ૨૩૮૪૦ પદભાંગા થાય છે. (૪૨) સિદ્ધાંતના મતે મિશ્રગુણઠાણે-૬ ઉપયોગ હોય છે એટલે ૬ ૪ ૩૨ ઉદયપદ = ૧૯૨ ઉદયપદ થાય છે. ૧૯૨ ઉદયપદ x ૨૪ = ૪૬૦૮ પદભાંગા થાય છે. અથવા અવધિદર્શનોપયોગ-૧ ૪ ૩૨ ઉદયપદ x ૨૪ = ૭૬૮ પદભાંગા વધુ થાય છે એટલે મતાંતરે કુલ ૩૮૪૦ + ૭૬૮ = ૪૬૦૮ પદભાંગા થાય છે. ૨૦૬

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306