________________
અસંજ્ઞીમાર્ગણામાં-૬ બંધસ્થાન અને ૧૩૯૨૬ બંધભાંગા ઘટે છે. પંચેન્દ્રિયમાર્ગણાની જેમ... આહારીમાર્ગણામાં-૮ બંધસ્થાન અને ૧૩૯૪૫ બંધભાંગા ઘટે છે. અણાહારીમાર્ગણા
વિગ્રહગતિમાં જીવ અણાહારી હોય છે. તે વખતે જીવ ૨૩/ ૨૫/૨૬, દેવપ્રા. ૨૮/ર૯ તિ,પ્રા૨૯/૩૦ અને મનુપ્રા ૨૯ ૩૦ પ્રકૃતિને બાંધે છે એટલે અણાહારીમાર્ગણામાં-૨૩૨૫/૦૬/૨૮/ ૨૯/૩૦ (કુલ-૬) બંધ સ્થાન ઘટે છે. અણાહારીમાર્ગણામાં..
એકે પ્રા૦૨૩/૦૫/૨૬ના બંધના કુલ...........................૪૦ વિકલ0પ્રા૦૨૫/૨૯/૩૦ના બંધના કુલ ..............૧૧ તિ) પંચે પ્રા૦૨૫/૨૯/૩૦ના બંધના કુલ....૯૨૧૭ મનુ0પ્રા૦૨પ/ર૯/૩૦ના બંધના કુલ................૪૬૧૭ દેવપ્રાયોગ્ય-૨૮/૨૯ના બંધના કુલ ...............૧૬
કુલ ૧૩૯૪૧ ભાંગા ઘટે છે. બાકીના-૪ ભાંગા ઘટતા નથી. કારણ કે વિગ્રહગતિમાં જીવોને અવિરતિ હોવાથી આહારકદ્ધિકનો બંધ હોતો નથી. તેથી દેવપ્રાયોગ્ય૩૦/૩૧ના બંધના ૧ + ૧ = ૨ ભાંગા ઘટતા નથી અને અપર્યાપ્તાવસ્થામાં તિર્યંચ-મનુષ્યો નરકપ્રાયોગ્યબંધ કરતા નથી. તેથી નરકમા) ૧ ભાંગો ઘટતો નથી અને અપ્રાયોગ્ય-૧ના બંધનો-૧ ભાંગો ઘટતો નથી. એટલે અણાહારી માર્ગણામાં કુલ-૧ + ૧ + ૧ + ૧ = ૪ ભાંગા ઘટતા નથી.
નામકર્મના ઉદયસ્થાનો - वीसिगवीसा चउवीसगाउ, एगाहिआ य इगतीसा । उदयट्ठाणाणि भवे, नव अट्ठय हुंति नामस्स ॥ २८ ॥ ગાથાર્થ- ૨૦, ૨૧, ર૪થી માંડીને એક-એક અધિક કરતાં
૨૫૭