Book Title: Saptatika Part 01 Shashtam Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Umra Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 265
________________ એટલે ક્ષયોપશમસમ્યકત્વમાર્ગણામાં-૨૮/૨૯૩૩૧ (કુલ-૪) બંધસ્થાન ઘટે છે. થયોપશમસમ્યકત્વમાર્ગણામાં. દેવપ્રાયોગ્ય-૨૮/૨૯/૩૦/૩૧ના બંધના.....૧૮ મનુષ્યપ્રાયોગ્ય-૨૯/૩૦ના બંધના ...૧૬ કુલ – ૩૪ ભાંગા ઘટે છે. બાકીના-૧૩૯૧૧ ભાંગા ઘટતા નથી. કારણ કે ક્ષયોપશમસમ્યકત્વી તિર્યંચપ્રાયોગ્ય, નરકપ્રાયોગ્ય, અપર્યાપ્તપ્રાયોગ્ય અને અપ્રાયોગ્યબંધ કરતા નથી. તેથી તિર્યંચપ્રાયોગ્ય-૯૩૦૮, નરકમા૦૧, અપમનુOબા ૧ અને અપ્રાયોગ્ય-૧ ભાંગો ઘટતો નથી. મનુષ્યપ્રાયોગ્ય-ર૯ના બંધના-૪૬૦૮ ભાંગામાંથી-૮ ભાંગા જ ઘટે છે. બાકીના ૪૬૦૦ ભાંગા ઘટતા નથી. એટલે ક્ષયોપશમસમ્યકત્વમાર્ગણામાં કુલ-૯૩૦૮ + ૧ + ૧ + ૧ + ૪૬૦૦ = ૧૩૯૧૧ ભાંગા ઘટતા નથી. મતિજ્ઞાનની જેમ... ક્ષાયિકસમ્યકત્વમાર્ગણામાં-૫ બંધસ્થાન અને ૩૫ બંધભાંગા ઘટે છે. મિશ્રગુણઠાણાની જેમ. મિશ્રસમ્યકત્વમાર્ગણામાં-૨ બંધસ્થાન અને ૧૬ બંધભાંગા ઘટે છે. સાસ્વાદનગુણઠાણાની જેમ.. સાસ્વાદનસમ્યકત્વમાર્ગણામાં-૩ બંધસ્થાન અને ૯૬૦૮ ભાંગા ઘટે છે. મિથ્યાત્વગુણઠાણાની જેમ... મિથ્યાત્વમાર્ગણામાં-૬ બંધસ્થાન અને ૧૩૯૨૬ બંધભાંગા ઘટે છે. પંચેન્દ્રિયમાર્ગણાની જેમ. સંજ્ઞીમાર્ગણામાં-૮ બંધસ્થાન અને ૧૩૯૪૫ બંધભાંગા ઘટે છે. તિર્યંચગતિમાર્ગણાની જેમ... ૨૫૬

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306