________________
સિદ્ધાંતના મતે શુક્લલેશ્યાવાળા જીવો પર્યાપ્ત સંજ્ઞીતિર્યંચમાં, મનુષ્યમાં અને દેવમાં ઉત્પન્ન થઈ શકે છે તેથી તિ૦પંચે પ્રાયોગ્ય૨૯૩૦, મનુષ્યપ્રાયોગ્ય ૨૯/૩૦ અને દેવપ્રાયોગ્ય ૨૮/૨૯/૩૦/૩૧ અને અપ્રાયોગ્ય-૧ પ્રકૃતિને બાંધે છે. એટલે તિર્યચપંચેન્દ્રિય પ્રાયોગ્ય ૨૦૩૦ના બંધના ૯૨૧૬
મનુષ્ય પ્રાયોગ્ય-૨૯/૩૦ના બંધના .... ૪૬૧૬ દેવપ્રાયોગ્ય-૨૮/ર૯૩૦/૩૧ના બંધના.... .............૧૮ અપ્રાયોગ્ય-૧ના બંધનો ... ૧
કુલ ૧૩૮૫૧ ભાંગા ઘટે છે. બાકીના ૯૪ ભાંગા ઘટતા નથી. પંચેન્દ્રિયમાર્ગણાની જેમ... ભવ્યમાર્ગણામાં- ૮ બંધસ્થાન અને ૧૩૯૪૫ બંધભાંગા થાય છે. મિથ્યાત્વગુણઠાણાની જેમ.. અભવ્યમાર્ગણામાં- ૬ બંધસ્થાન અને ૧૩૯૨૬ બંધભાંગા થાય છે. મતિજ્ઞાનમાર્ગણાની જેમ
ઉપશમસમ્યકત્વમાર્ગણામાં ૨૮/ર૯/૩૦/૩૧/૧ (કુલ-૫) બંધસ્થાન અને ૩૫ બંધભાંગા થાય છે. લયોપશમસમ્યકત્વમાર્ગણા -
ક્ષયોપશમસમ્યકત્વમાર્ગણામાં ચારેગતિના ક્ષયોપશમસમ્યકત્વી જીવોનો સમાવેશ થાય છે. એટલે ક્ષયોપશમસમ્યકત્વમાર્ગણામાં..તિર્યંચો, દેવપ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિને બાંધે છે.
મનુષ્યો.. દેવપ્રાયોગ્ય-૨૮/૨૯/૩૦/૩૧ પ્રકૃતિને બાંધે છે. દેવ-નારકો.... મનુષ્યપ્રાયોગ્ય-૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે.
૨૫૫