________________
ભાંગા થાય છે. બાકીના-૭૧ ભાંગા ઘટતા નથી. કારણ કે તેજોવેશ્યાવાળા જીવો અપ૦તિર્યંચ-મનુષ્યમાં, સૂક્ષ્મએકે૦માં, બાદરપર્યાપ્તસાધારણએકે૦માં, વિકલેન્દ્રિયમાં અને નરકમાં ઉત્પન્ન થતા નથી. તેથી
અપ૦એકે)પ્રા૦૨૩ના બંધના ....૪ ભાંગા, પર્યાપ્તએકે-પ્રા૦૨૫ના બંધના ૧૨ ભાંગા, વિકલેન્દ્રિયપ્રાયોગ્ય.
.૫૧ ભાંગા, અપતિર્યંચપ્રાયોગ્ય..
૧ ભાંગો, અપમનુષ્યપ્રાયોગ્ય ... .........૧ ભાંગો, નરકપ્રાયોગ્ય. .............................૧ ભાંગો, અપ્રાયોગ્ય ..................... ...... ...૧ ભાગો,
કુલ-૭૧ ભાંગા ઘટતા નથી. પઘલેશ્યામાર્ગણા -
પઘલેશ્યાવાળાજીવો પર્યાપ્તતિર્યચપંચ૦માં, પર્યાપ્ત મનુષ્યમાં અને દેવમાં જ ઉત્પન્ન થઈ શકે છે તેથી પદ્મવેશ્યાવાળા જીવો.
પર્યાપ્તતિ પંચે પ્રા૦ ૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. પર્યાપ્ત મનુષ્યપ્રાયોગ્ય-૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે.
દેવપ્રાયોગ્ય-૨૮/૨૯/૩૦/૩૧ પ્રકૃતિને બાંધે છે એટલે પદ્મશ્યામાર્ગણામાં ૨૮૨૯/૩૦/૩૧ (કુલ-૪) બંધસ્થાન હોય છે. પાલેશ્યામાર્ગણામાં. પર્યાપ્તતિર્યંચપંચેન્દ્રિયપ્રાયોગ્ય-૨૯/૩૦ના બંધના..૯૨૧૬ પર્યાપ્તમનુષ્યપ્રાયોગ્ય-૨૯/૩૦ના બંધના ....૪૬૧૬ દેવપ્રાયોગ્ય-૨૮/૨૯/૩૦/૩૧ના બંધના..... .........૧૮
કુલ ૧૩૮૫૦ ભાંગા થાય છે. બાકીના-૯૫ ભાંગા હોતા નથી. કારણ કે પદ્મલેશ્યાવાળા જીવો . એકેડમાં, વિકલેવમાં, અપતિર્યંચ-મનુષ્યમાં અને નરકમાં ઉત્પન્ન થતાં
૨૫૩