________________
તિર્યંચપ્રાયોગ્ય કુલ .... ૯૩૦૮ બંધભાંગા થાય છે. મનુષ્યપ્રાયોગ્ય કુલ ૪૬૧૭ બંધભાંગા થાય છે. દેવપ્રાયોગ્ય કુલ ............ ...૧૮ બંધભાંગા થાય છે. નરકમાયોગ્ય કુલ. ..........................૧ બંધમાંગો થાય છે. અપ્રાયોગ્ય કુલ ................... ૧ બંધમાંગો થાય છે.
કુલ ૧૩૯૪૫ બંધભાંગા થાય છે. એકેન્દ્રિય-વિલેન્દ્રિય જીવો...
એકેન્દ્રિયપ્રાયોગ્ય -૨૩/૦૫/૨૬ પ્રકૃતિને બાંધે છે. વિકલેન્દ્રિયપ્રાયોગ્ય -૨૫/ર૯૩૦ પ્રકૃતિને બાંધે છે. તિર્યચપંચેન્દ્રિયપ્રાયોગ્ય -૨૫/૨૯૩૦ પ્રકૃતિને બાંધે છે.
મનુષ્યપ્રાયોગ્ય -૨૫/૨૯ પ્રકૃતિને બાંધે છે. અયુગલિક તિર્યચપંચેન્દ્રિય જીવો....
એકેન્દ્રિયપ્રાયોગ્ય -૨૩/૦૫/૨૬ પ્રકૃતિને બાંધે છે. વિકલેન્દ્રિય પ્રાયોગ્ય -૨૫/ર૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. તિર્યચપંચેન્દ્રિયપ્રાયોગ્ય -૨૫/૨૯૩૦ પ્રકૃતિને બાંધે છે. મનુષ્યપ્રાયોગ્ય -૨૫/૨૯ પ્રકૃતિને બાંધે છે. નરકમાયોગ્ય -૨૮ પ્રકૃતિને બાંધે છે.
દેવપ્રાયોગ્ય -૨૮ પ્રકૃતિને બાંધે છે. અયુગલિક મનુષ્યો....
એકેન્દ્રિયપ્રાયોગ્ય -૨૩/૦૫/૨૬ પ્રકૃતિને બાંધે છે. વિકસેન્દ્રિયપ્રાયોગ્ય -૨૫/૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. તિર્યચપંચેન્દ્રિય પ્રાયોગ્ય -૨૫/૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે.
મનુષ્યપ્રાયોગ્ય -૨૫/ર૯ પ્રકૃતિને બાંધે છે. નરક પ્રાયોગ્ય -૨૮ પ્રકૃતિને બાંધે છે. દેવપ્રાયોગ્ય -૨૮/૨૯/૩૦/૩૧ પ્રકૃતિને બાંધે છે. શ્રેણીમાં અપ્રાયોગ્ય-૧ પ્રકૃતિને બાંધે છે.
૨૩૦