________________
(૪) દેવગતિમાર્ગણા -
દેવો પર્યાપ્તસંજ્ઞીતિર્યચપંચેન્દ્રિયમાં અને પર્યાપ્ત મનુષ્યમાં ઉત્પન્ન થઈ શકે છે અને ભવનપતિથી ઈશાન સુધીના દેવો બાદરપર્યાપ્તપ્રત્યેક એકેન્દ્રિયમાં પણ ઉત્પન્ન થઈ શકે છે. એટલે દેવોબાદરપર્યાપ્તપ્રત્યેકએકે પ્રાયોગ્ય-રપ/ર૬ પ્રકૃતિને બાંધે છે.
પર્યાપ્તતિર્યચપંચેન્દ્રિયપ્રાયોગ્ય-૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે.
પર્યાપ્ત મનુષ્યપ્રાયોગ્ય-૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. તેથી દેવગતિ માર્ગણામાં ૨૫/૨૬/૨૯/૩૦ (કુલ-૪) બંધસ્થાન છે. દેવગતિમાર્ગણામાં બાદરપર્યાપ્તપ્રત્યેકએક0પ્રાયોગ્ય- ૨૫ના બંધના...૮
બાદરપર્યાપ્ત પ્રત્યેકએક0પ્રાયોગ્ય- ૨૬ના બંધના. ૧૬ પર્યાપ્ત તિર્યંચ પંચે પ્રાયોગ્ય- ૨૯ના બંધના..૪૬૦૮ પર્યાપ્ત તિર્યંચ પંચેપ્રાયોગ્ય- ૩૦ના બંધના..૪૬૦૮ પર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય- ૨૯ના બંધના ..........૪૬૦૮ પર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય- ૩૦ના બંધના ................૮
કુલ - ૧૩૮૫૬ બંધમાંગા ઘટે છે. બાકીના-૮૯ ભાંગા ઘટતા નથી. કારણ કે, દેવો સૂક્ષ્મએકે૦માં, બાદરસાધારણએકે૦માં, અપર્યાપ્તામાં, વિકલેન્દ્રિયમાં અને દેવ-નરકમાં જઈ શકતા નથી. તેથી દેવગતિમાર્ગણામાં અપ૦એકે પ્રા૦ ૨૩ના બંધના-૪, પર્યાપ્તએકે)પ્રા૦૨૫ના બંધના-૧૨, વિકલેન્દ્રિયપ્રા૫૧, અપતિo૫ પ્રા૦૧, અપમનુ પ્રા૦૧, દેવપ્રા૦૧૮, નરકપ્રા૦૧, અપ્રાયોગ્ય-૧ (કુલ-૮૯) બંધભાંગા ઘટતા નથી. (૫) એકેન્દ્રિયમાર્ગણા -
એકેન્દ્રિયો તિર્યંચ-મનુષ્યમાં જ જાય છે. દેવ-નરકમાં જતા નથી. તેથી એકે જીવો, એકેન્દ્રિય પ્રાયોગ્ય-ર૩રપ/૨૬ પ્રકૃતિને બાંધે છે.
વિકલેન્દ્રિયપ્રાયોગ્ય- ૨૫/૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે.
૨૪૩