________________
૩ કષાય + ૧ યુગલ + ૧ વેદ + મિ.મો. = ૭ નો ઉદય હોય છે.
ક્યારેક ૭ + ભય = ૮ નો ઉદય હોય છે.
ક્યારેક ૭ + જુગુ. = ૮ નો ઉદય હોય છે.
ક્યારેક ૭ + ભય + જુગુ. = ૯ નો ઉદય હોય છે. એટલે મિથ્યાત્વગુણઠાણે ૭૮/૯/૧૦ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે.
* સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વમોહનીયનો ઉદય હોતો નથી. એટલે એક જીવને એકીસાથે.. ૪ કષાય + ૧ યુગલ + ૧ વેદ = ૭ નો ઉદય હોય છે.
ક્યારેક ૭ + ભય = ૮ નો ઉદય હોય છે.
ક્યારેક ૭ + જુગુ૦ = ૮ નો ઉદય હોય છે.
ક્યારેક ૭ + ભય + જુગુ0 = ૯ નો ઉદય હોય છે. એટલે સાસ્વાદનગુણઠાણે ટાલ (કુલ-૩) ઉદયસ્થાન હોય છે.
* મિશ્રગુણઠાણે અનંતાનુબંધીનો ઉદય હોતો નથી. પણ મિશ્ર મોહનીયનો ઉદય ચાલુ થાય છે. એટલે એક જીવને એકીસાથે....... મિશ્રન૩ કષાય+૧ યુગલ+ ૧ વેદ =૭નો ઉદય અવશ્ય હોય છે.
ક્યારેક ૭ + ભય =૮નો ઉદય હોય છે. ક્યારેક ૭ + જુગુ. =૮નો ઉદય હોય છે.
ક્યારેક ૭+ભય+જુગુ.=૯નો ઉદય હોય છે. (૨૫) શંકા- અનંતાનુબંધીનો જઘન્ય અબાધાકાળ અંતર્મુહૂર્ત છે અને કોઈપણ
કર્મનો ઉદય અબાધાકાળ પૂર્ણ થયા પછી થાય છે. એટલે બંધાવલિકા પછી અનંતાનુબંધીનો ઉદય કેવી રીતે થાય ? સમાધાન - અનંતાનુબંધીની બંધાવલિકા પૂર્ણ થયા પછીના સમયે જીવ અપવર્તનાકરણથી દલિકોને નીચે ઉતારીને ઉદયસમયથી ગોઠવે છે. એટલે બંધાવલિકા પૂર્ણ થયા પછીના સમયથી જ અનંતાનુબંધીનો ઉદય શરૂ થઈ જાય છે. એટલે અબાધાકાળની અંદર પણ અનંતાનુબંધીનો ઉદય થઈ શકે છે.
૧/૪