________________
ઉચ્ચગોત્રનો બંધ ૧ થી ૧૦ ગુણઠાણા સુધી હોય છે. તેથી પમો ભાંગો ૧ થી ૧૦ ગુણઠાણા સુધી હોય છે.
* ૧૧માં ગુણઠાણાથી ૧૪મા ગુણઠાણાના દ્વિચરમસમય સુધી ગોત્રકર્મનો અબંધ, ઉચ્ચગોત્રનો ઉદય, નીચગોત્ર-ઉચ્ચગોત્રની સત્તા હોય છે, તે ૬ઠ્ઠો ભાંગો થયો. તેનો કાળ ૧૧મા ગુણઠાણાથી પડેલાની અપેક્ષાએ જઘન્યથી ૧ સમય અને ૧૩મા ગુણઠાણાની અપેક્ષાએ ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વક્રોડવર્ષ છે.
આ ભાંગો ૧૧ થી ૧૪મા ગુણઠાણાના દ્વિચરમસમય સુધી હોય છે.
* અયોગી ગુણઠાણાના ચરમસમયે ગોત્રકર્મનો અબંધ, ઉચ્ચગોત્રનો ઉદય, ઉચ્ચગોત્રની સત્તા હોય છે, તે ૭મો ભાંગો થયો. તેનો કાળ એક સમય છે.
આ ભાંગો ૧૪મા ગુણઠાણાના ચરમસમયે જ હોય છે. એ રીતે, ગોત્રકર્મના કુલ-૭ ભાંગા થાય છે.
: ગોત્રકર્મનો સંવેધ : ભાંગ નં. | બંધ | ઉદય | સત્તા | ગુણસ્થાનક
નીચ | નીચગોત્ર
નીચ નીચ-ઉચ્ચ ૧/૨ નીચ | ઉચ્ચ | નીચ-ઉચ્ચ ૧/૨ ઉચ્ચ નીચ | નીચ-ઉચ્ચ
ઉચ્ચ | નીચ-ઉચ્ચ ૧ થી ૧૦ ૬ | 0 | ઉચ્ચ | નીચ-ઉચ્ચ ૧૧થી૧૪નો દ્વિચરમસમય ૭ | 0 | ઉચ્ચ | ઉચ્ચ | ૧૪માનો ચરમસમય
૧લું
નીચ નીચ |
ઉચ્ચ
૮૧