Book Title: Sahaj Sukh Sadhan Author(s): Shitalprasad Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 9
________________ બ્ર. સીતલપ્રસાદજી અને આજે દેહધારી સ્વરૂપે આપણે વચ્ચે નથી. હરિ ઈચ્છા બલીયસી ! આ ગ્રંથના પ્રકાશનમાં અમદાવાદ નિવાસી શ્રીમાન શેઠ શ્રી શાંતિલાલ મંગળદાસે તેમના સ્વ. પિતાશ્રી શેઠ શ્રી મંગળદાસ જેસીંગભાઈને સ્મરણાર્થે આ આશ્રમના શ્રી જ્ઞાનખાતામાં રૂ. ર૦૦૧) બે હજાર એકની ભેટ આપી પિતાને આશ્રમ પ્રત્યેને તથા આવાં કાર્યો પ્રત્યેને પ્રશંસનીય પ્રેમ પ્રગટ કર્યો છે. આશા છે કે મુમુક્ષુઓ આ ગ્રંથને પૂર્ણ લાભ લેશે અને કઈ પણ ક્ષતિ જણાય તે જણાવી ઉપકૃત કરશે, શ્રીમદ્ રાજચંદ આશ્રમ સ્ટે. અગાસ, ૨૦૦૧, આધિન વદ ૧ તા. ૨૨-૧૦-૪૫ લી. અધ્યાત્મ પ્રેમી બ્રગોવનદાસજીPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 685