________________
બ્ર. સીતલપ્રસાદજી અને આજે દેહધારી સ્વરૂપે આપણે વચ્ચે નથી. હરિ ઈચ્છા બલીયસી !
આ ગ્રંથના પ્રકાશનમાં અમદાવાદ નિવાસી શ્રીમાન શેઠ શ્રી શાંતિલાલ મંગળદાસે તેમના સ્વ. પિતાશ્રી શેઠ શ્રી મંગળદાસ જેસીંગભાઈને સ્મરણાર્થે આ આશ્રમના શ્રી જ્ઞાનખાતામાં રૂ. ર૦૦૧) બે હજાર એકની ભેટ આપી પિતાને આશ્રમ પ્રત્યેને તથા આવાં કાર્યો પ્રત્યેને પ્રશંસનીય પ્રેમ પ્રગટ કર્યો છે.
આશા છે કે મુમુક્ષુઓ આ ગ્રંથને પૂર્ણ લાભ લેશે અને કઈ પણ ક્ષતિ જણાય તે જણાવી ઉપકૃત કરશે,
શ્રીમદ્ રાજચંદ આશ્રમ
સ્ટે. અગાસ, ૨૦૦૧, આધિન વદ ૧
તા. ૨૨-૧૦-૪૫
લી. અધ્યાત્મ પ્રેમી બ્રગોવનદાસજી