________________
स्मरणप्रामाण्यम् । યૌગ વ્યાપ્તિને ગ્રહણ કરનાર પ્રમાણથી તે અનિયત-અચકકસ દેશમાં રહેલા અગ્નિની પ્રતીતિ થાય છે, અને અનુમાનથી તે નિયત દેશમાં રહેલ અશિની પ્રતીતિ થાય છે, તો અનુમાનનું વિષયમાં સ્વાતંત્ર્ય કેમ નહિ કહેવાય? ”
જનઃ તે પછી અનુભવમાં તે ઘણા વિશે (ધર્મો–પર્યા)થી યુક્ત પદાર્થનું ભાન હોય છે, અને સ્મરણમાં તે તેમાંના છેડા જ વિશેવાળી વસ્તુનું ભાન હોય છે, માટે સ્મૃતિનું પણ સ્વવિષયમાં વાતવ્ય કેમ નહિ કહેવાય ?
યોગ જે વિશેષે મતિમાં પ્રતીત થાય છે, તે વિશે અનુભવમાં અવશ્ય પ્રતીત થાય જ છે. કારણ કે-જે તે વિશેનો અનુભવ નહિ માને તે તેમનું સ્મરણ જ નહિ થાય.
જેને તે જ રીતે નિયત દેશમાં રહેલા અગ્નિ પણ વ્યાણિગ્રહણ કરનાર પ્રમાણથી પ્રતીત થયેલ જ છે, અને જો એમ નહિ માને તે તે અનુમાન પણ નહિ જ થાય- આ વસ્તુ કેમ વિચારતા નથી ?
યૌગ વ્યાતિ પ્રમાણમાં સર્વદેશ અને સર્વકાલને લગતા સ° અગ્નિનું ભાન થાય છે, પરંતુ અનુમાનમાં તે નિયત કાલદેશવૃત્તિ એટલે કે માત્ર પર્વતાદિ જેવા પક્ષમાં નિયત કાલમાં રહેલ એક જ અગ્નિનું ભાન થાય છે.
જેના તેને ઉત્તર પણ અમે એ પૂર્વે આપી જ દીધો છે, એ ભૂલે નહિ. એટલે કે તે અગ્નિ પણ સર્વમાં જ એક છે, તે અજ્ઞાત ન હતે.
યૌગી અનુભવેલ સમસ્ત વિશેષમાંથી કેટલાક વિશેષેને વિષય કરનાર સ્મરણ સર્વત્ર થતું નથી, પરંતુ કોઈ સ્થળે એવું પણ બને છે, કે જેટલાં રૂપાદિ વિશે અનુભવ્યાં હોય તે બધાં વિશેનું સ્મરણ થાય છે, તે તે વિષે શે ખુલાસો છે?
જેના પદાર્થના માત્ર રૂપાદિ જ વિશે નથી, પણ અનુભૂયમાનતા એટલે કે અનુભવમાં આવવું તે પણ વિશેષ છે, અને તે અનુસૂયમાનતા સ્મરણમાં કદી પણ ભાસતી નથી. જે તેમ બને તો સ્મરણ પણ પૂર્વાનુભવરૂપ બની જાય, પરંતુ સ્મરણમાં તો અનુભૂયમાનતાને બદલે પદાર્થની અનુભૂતતા–એટલેકે-આ પદાથે પ્રથમ અનુભવને વિષય બની ગયેલ છે, એવો ધર્મ સ્મરણમાં જ્ઞાત થાય છે. આ પ્રકારે અનુમાનની જેમ સ્મરણનું પણ સ્વાતંત્ર્ય સિદ્ધ થયું અને તેની જેમ સ્મરણ પણ પ્રમાણ સિદ્ધ થયું.
(५०) स्मृतेरप्युत्पत्तीति गद्ये काक्या व्याख्या। ननु नात्रेत्यादि परवाक्यम् । एवं तहींत्यादि सूरिगीः । व्यान्तिप्रतिपादिप्रमाणेति गर्छ व्याप्ति प्रतिपादयतीत्येवं शीलं यद् प्रमाणं प्रत्यक्षं तेन प्रतिपन्नो ज्ञातो यः पदार्थोऽग्निस्तस्योपस्थापनं तन्मात्रेऽनुमानं प्रवर्तते । अथ व्याप्तीत्या द परवाक्यम् । व्याक्तिग्राहकेगेति प्रत्यक्षप्रमाणेन । अनैयत्येनेति व्याप्तिग्रहण काले हि प्रमाता त्रिकालदर्शी भवति । नैयत्यविशेषेणेति अयं पर्वतो