________________
૯ ]
ક્ષેત્રોમાં પત્રવ્યવહાર ચાલુ રહા, અને છેલ્લે વીરમગામ ક્ષેત્રમાં અત્રેના ચાતુર્માસની જય એલાત્રવામાં આવી.
અષાડ સુદી–૧૧ નાં અત્રે ચાતુર્માસ અંગેના પ્રવેશ કર્યાં અને “શ્રીજ્ઞાનસાર” શાસ્ત્રની વાંચના શરૂ થઈ. ઘણી સારી સંખ્યામાં ભાઈ-બહેના લાભ લેતા થઈ ગયા. ચાતુર્માસમાં અનેકાનેક ધર્માનુષ્ઠાના ઉજવાતા રહ્યા. શ્રી ભક્તાંમરપૂજન, ઋષિમ`ડળપૂજન, શ્રી અષ્ટોત્તરી શાંતિસ્નાત્ર એકાદશાકિા મહાત્સવ, વગેરે મહેત્સવા પણ અનેરા ઉલ્લાસધી ઉજવાયા. માસક્ષમણુ સાળ ભત્તા અઠ્ઠાઈ આદી મહાન તપશ્ચર્યાનેા તે જાણે આખાએ ચાતુર્માસમાં એક મહાન યજ્ઞ મ`ડાઈ ગયે।.
દરરોજ વ્યાખ્યાનમાં આવતા મુમુક્ષુ ભાઈ-બહેનોને થયું કે એકાદ કોઈ પ્રકાશન બહાર પડે તે ચારે મહીના સાંભળેલા વ્યાખ્યાનાની સ્મૃતિ જળવાઈ રહે, એટલે પછી “રસાધિકાજ” નામે પુસ્તકની બીજી આવૃત્તિ છપાવવાના નિર્ણયપર સૌ આવ્યા. પુસ્તકમાં છપાએલા વ્યાખ્યાન! મે જાતે જ વિ.સં. ૨૦૨૭ ની સાલમાં ખીહાર પ્રાંતમાં આવેલા એરમેગામના ચાતુર્માસમાં અને સ. ૨૦૨૮ ની સાલના કલકત્તા ચાતુર્માંસમાં લખેલા છે. અને કલકત્તાના ૯૬, કેનીંગ સ્ટ્રીટના શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિ પૂજક ગુજરાતી તપગચ્છ સંઘ તરફથી એ વ્યાખ્યાન બહાર પાડવામાં આવેલા અને પુસ્તકનું નામ “સાધિરાજ' રાખવામાં આવેલું, ૫૦૦૦ નકલો બહાર પાડવામાં આવેલી પણ અત્યારે
'