________________
૧. વરખડીનું ( શ્રી ગેાડી પાર્શ્વનાથ ભનું) દેરાસર
'
ભીલાટ દરવાજા બહાર ના ફર્લોગ દૂર શ્રી ગોડીજી પાર્શ્વનાથ પ્રભુની ઘૂમટબંધી પાદુકાદેરી છે. ત્યાં વિશાળ ચેક તથા ઓઢી છે, આ ડેરીની પાસે વરખડીનું ઝાડ હોવાથી તે વરખડીના મંદિરથી ઓળખાય છે. વરખડી ઉપરથી ખાંડ ઝરે છે. આ સ્થળ ચમત્કારિક મનાય છે, તેથી અહીં ઘણા લેકા દર્શનાર્થે આવે છે.
આ પાદુકાની સ્થાપના અને ચમત્કાર વિશે કેટલીક માહિતી સાંપડે છે, • જેસલમેરના શિલાલેખા 'માં બાફા હિંમતરામજીની મદિર-પ્રશસ્તિ ન. ૧ [૨૫૩૦ ] માં જણાવ્યું છે. તેને સાર એ છે કે, જેસલમેરનિવાસી ખરતરગચ્છીય ખાØાગેત્રીય શા. ગુમાનજીના પુત્ર શ આદરમલજી વગેરે પાંચ ભાઇ એએ જેસલમેર, ઉદયપુર અને કાટાથી સ૦ ૧૮૯૧ ના મહા સુદિ ૧૩ ના દિવસે માટે સધ કાઢયો હતો, છેલ્લી સદીમાં આવા વિશાળ સધ નીકળ્યા નહીં હાય એમ એ પ્રશ્નસ્તથી જાય છે. એ સÜ શત્રુંજય, ગિરનાર વગેરે અનેક તીર્થાની યાત્રા કરતા કરતા શ ંખેશ્વર થઈ અષાઢ માસમાં રાધનપુર આથૅ હતા.
એ જ સમયે એક અંગ્રેજ પણુ ગાડીજી પાર્શ્વનાથનાં દર્શન કરવાને અહીં આવ્યા હતા,
સધ આવ્યે ત્યારે રાધનપુરમાં પાણીની બહુ તા ંગી હતી. સત્રને પાણી પૂરું પાડવા જેવું અહીં સાધન નહેતું. આથી રાધનપુરના શ્રીસ ધને ચિંતા થતી હતી. પરંતુ આ ગેડીજીના પ્રભાવથી ત્યાં ગેવા નામે નવી નંદી નીકળી આવી અને સધની ચિંતા દૂર થઈ. સધવીએ ગેડીજી ભગ વાનની પ્રતિમાને હાથીની અંબાડીમાં પધરાવી ધામધૂમથી મેાટે વરધેડા કાઢવો. એ વઘેાડા લાગલાગત સાત દિવસ સુધી રાધનપુરમાં ફેરવી તમામ લેાકેાને ગાડીજીનાં દર્શન કરાવ્યાં. વરઘોડામાં પ્રભુજીના વધાવાના ત્રણ લાખ રૂપિયાની ઉપજ થઈ. સધ અહીં સવા મહિના સુધી રોકાયે હતા. સંધવીએ મેટા પાકા ચોતરા બનાવી તેમાં ગાડીજી પ્રભુની પાદુકા પધરાવી દેરી અધાવી.
× ]
"Aho Shrut Gyanam"