________________
આખું દેરાસર ચિત્રમય અને રળિયામણું છે. સં. ૧૯૬૨માં દેરાસરનું રંગકામ, તેમજ બહારને દેખાવ, અંદરનું સમસ્ત મીનાકારી તેમજ કાચનું કામ કરાવવામાં આવેલું છે. આ બધે ખર્ચ શેઠ હુકમચંદના સુપુત્રોએ જ કરેલો છે; કેઈ ને પૈસે લીધો નથી.
મેડા ઉપર પ્રતિમા છે. મંદિરમાં મૂળનાયકજી સાથે આરસની ૯ અને ધાતુની ૫ પ્રતિમાઓ છે.
આ મંદિરની એક પ્રતિમા સુરેન્દ્રનગરમાં શેઠ પાનાચંદ ઠાકરશી જૈન બેડિમના મંદિર માટે આપવામાં આવેલી છે.
મૂહના ની ગાદીનો જે લેખ છે તે નંબર ૪૬૭માં આપેલ છે. મૂહના ના સિંહાસન ઉપરનો લેખ નં. ૪૭૦ નો છે. પુનરુદ્ધારને લેખ આ મુજબ છે –
वि० सं० १९५९ वर्षे वैशाख शुदी ४ वार सोम श्रीमद्कल्याणपार्श्वनाथप्रासादे नवीन ध्वज तेमज द्वारशाखा तथा सं १९६१ ज्येष्ठ शुदी तेरस वार गुरू भमती मध्ये फरीथी नवीन देरीओ करावी तेम बिम्ब-स्थापना तथा पार्श्वनाथ प्रभुना दश भव नंदीश्वरद्वीप तेम पंचकल्याणकनी चित्रमय रचना वि० दोशी गुलाबचंद भार्या मेनाबाई तत्सुत कमळशीना कारापीतं ॥ ૧૦. શ્રી શાંતિનાથ ભનું દેરાસર
આ મંદિર શાંતિનાથની ખડકીમાં આવેલું છે. આ દેરાસર પથ્થરનું વિશાળ, ધાબાબંધી અને ત્રણ ગભારાવાળું બાંધેલું છે.
કંપાઉંડમાં પેસતાં જ એક ખૂણા માં પથ્થર શ કરવામાં આવેલ છે. તેમાં ઉપર ચંદ્ર-સૂર્ય કરેલા છે, અને સં. ૧૮૭૩ ને લેખ નીચે મુજબ છે – '
શેરખાનજી નવાબ સાહેબશ્રી કસબે રાધનપુર સમી મુંજપુરની રઈતિ સમસ્ત અસવાર લેત ૧૦ ]
"Aho Shrut Gyanam"