Book Title: Meghmala Vichar
Author(s): Vijayprabhsuri
Publisher: Meghji Hirji Jain

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir दीपोत्सवदीने सरौ, भौमाको न भुभावही संक्रांती वर्षति चेच्च, शुभ मर्यादिके नहि. ३ દીવાળીને દિવસે જે મંગળ તથા વિવાર હેય તે તે શુભ Dરનારાં નથી, અને તે સંક્રાંતિના દિવસે જે વરસાદ થાય તે ધન આદિકમાં શુભકારક ન થાય. ૩ *गणिते कात्तिके मासे, चतुर्मासेषु वर्षति सुभिक्षं जायते तत्र, शस्य संपत्ति रुत्तमा. ४ . જે કાર્તિક માસમાં ગર્જના થાય ( ગર્ભ ધારણ કર) તે ચતુર્માસમાં સારો વરસાદ થાય, સુકાળ થાય અને ધાન્યની પેદાશ પણ સારી થાય, ૪ सर्ववर्णास्तथा मेघा, जायते च पृथक् पृथक् · कार्तिके चैत्र मासे तु इदृशं गर्भलक्षणम् . ५ કાર્તિક માસમાં જુદા જુદા રંગનાં જે વાદળાં છટ છુટાં થાય તે જાણવું કે વરસાદને ગર્ભ બંધાય છે. ૫ कार्तिके पुष्पनिष्पत्ति मार्गे स्नानं मतं किल, पौषे सत्र शुभो वतो नित्यं माघो घनान्वितः ६ કાર્તિક માસમાં પુષ્પનિષ્પત્તિ, માગસર માસમાં ખાન, માસમાં ઉત્તમ વાયુ અને માહ મહીને હંમેશાં વાદળા નાના હોય , કઈ સ્થળે ગતિને એ પાઠ છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 114