________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
सदलास्त समयेऽस्य जायते अपि पे ध्रुवम् संग्रहेत् सर्व शस्यानि प्रचूराणि प्रयत्नतः । मासे. भाद्रपदेऽत्यंत महाणि भवंति हि, .. हातमेवंहि विद्भिः ज्योति विद्याविशारदः ।
વિશાક મહિનામાં શુકલ પાંચમને દિવસે સૂર્યોદય તથા સૂર્યાસ્ત સમયે જે આકાશ વાદળાંથી છવાયેલું હોય, ગર્જના તથા વૃષ્ટિ થતાં હોય અને પૂર્વ દિશાને વાયુ વહેતી હોય તો પ્રયત્નપૂર્વક ઘણાં ધાન્ય સંઘરી મૂકવાં. કારણ કે ભાદરવા મહિનામાં તે ઘણાં મેલાં થવાનાં. એ પ્રમાણે જોતિષવિદામાં વિચક્ષણ ખાતા વિદ્વાનોએ પ્રબોધ્યું છે. ૨, ૩, ૪
बैशाखे तु प्रतिपदि मेघा वा विद्युतो यदा सर्व धान्यस्य निष्पति भवति हि मुखपदा ५
વૈશાક શુદિ પડવાને દિવસે વાદળાં તથા વિજળી થાય તે સર્વ પ્રકારનાં ધાન્ય નીપજે અને સુખકારક પણ નીવડે. ૫ तृतीया शुक्लपक्षस्य वैशाखे गुरुतोऽन्विता, रोहिणी का संयुक्ता भूरि धान्यपदा मता ६
વૈશાક માસના શુકલપક્ષની ત્રીજ જે ગુરૂવારી અને શેહિણી નક્ષત્રવાળી હોય તે તે ઘણાં ધાન્યને આપનારી થાય.”
बैशाकशुक्ल द्वितीया यदा हि गर्नमान्चिता, संध्याकाले बध्याने या तदा दुर्मितसंभवः . ७
For Private And Personal Use Only