________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
આક મહિનાની શુકલપક્ષની છઠ ને શનિવારી હામ અને ઉદય વખતે સૂર્ય વાદળાંથી છવાયેલા હોય તેમજ કે દિશામાં ધુળની વૃદ્ધિ થાય તે આષાઢ માસમાં ખરેખર કરાઓ ચડે અને નદી તળાવ તથા સરોવરે ખરેખર પાણીથી છલકાઈ લાય. ૧૧, ૧૨
वैशाक शुक्लपक्षस्य सप्तम्यां च निशापतिः सूर्यास्तसमये नूनं रक्तैराच्छादितोऽभ्रकै १३ सदा बालविनाशः स्यादापाढे समुपद्रवैः तहिने भोमवार श्रेत्तदा नाशो हि भूभुजाम् १४
વઈશાક માસના શુકલ પક્ષની સાતમને દિવસે સૂર્યાસ્ત સમયે ચંદ્ર જે ખરેખર લાલ વાદળાંથી આચ્છાદિત થયેલ હોય તે અષાઢ માસમાં ઉપદ્રવને લીધે બાળકને મરે થાય અને તે દિવસે જે ભમવાર હેય તે ખરેખર રાજાઓને પણ વિનાશ થાય. ૧૩, ૧૪
अष्टम्यां तस्य मासस्य सोमवारो यदा भवेत् निशीथे तारकाणां च पतनं पूर्व दिशि यदि १५ तदा हि छत्रभंग: स्वाच्या मार्या उपद्रव अनावृष्टिश्च लोकानां पशुनां च विनाशिनी. १६
વઈશાક મહિનાના શુકલ પક્ષની આઠમને દિવસે ને રમવાર હોય અને પશ્ચાવિયે પૂર્વ દિશામાં તારા પર
For Private And Personal Use Only