________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
મધછ હીરજી બુકસેલર પાયધુની મુંબઈ નં. ૩ (૮૯) છે. જેને સાહિત્યના મહાન ખજાનામાં જયાં ત્યાં નજરે પડતી ઉપપ્રદ અને આનંદજનક કથાઓને આવા સુન્દર રૂપમાં ને લેકે આગળ મુકવામાં આવે તે કેની રૂચિને સુમાગે કરવાનું અને સાથે વ્યવહાર સાધવાનું અને કામ સહેલાઈથી સફલ થઈ શકે તેમ છે. તેમજ મુનિએ પણ વ્યર્થ કલહ કરી સમાજને ક્ષુબ્ધ કરવાને બદલે આવી જાતની સાહિત્યસેવામાં એ પિતાના સમયને સદુપયેાગ કરે તે નિશ્ચિત રીતે સ્વ અને પર, બનેનું કલ્યાણ કરી શકે તેમ છે. પંન્યાસજી શ્રી કેસરવિજયજી પિતાના સમયને આવી રીતે સદુપયોગ કરી બીજી મુનિઓ માટે પણ અનુકરણીય દાખલે ઉપસ્થિત કરતા ૨૪ છે, તે બદલ તેમનું અભિવંદન જ કરવું જોઈએ.”
( શ્રી મહાવીર ” પત્રમાંથી) મલ્લધારી દેવપ્રસૂરિ વિરચિત જૈન મહાભારત યાને પાંડવ ચરિત્ર (સચિત્ર)
(ગુજરાતી સરળ ભાષામાં) આ મહાન ગ્રંથને આદર્શ ચિ પછવાડે રૂપીયા ૬૫૦ ને ખર્ચ થયેલ છે. મતલબ કે આ એક ગ્રંથમાં કિંમત રૂ. ૬પ૦ ના તે માત્ર ચિત્રજ છે.
આ દળદાર ગ્રંથમાં પૃણ સંખ્યા ૭૭૬, ચિત્ર ૧૪, પણ મજબુત સેનેરી કપડાવાળું, છતાં કિંમત રૂ. ૩-૦-૦ )
For Private And Personal Use Only