Book Title: Meghmala Vichar
Author(s): Vijayprabhsuri
Publisher: Meghji Hirji Jain

View full book text
Previous | Next

Page 78
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (e) यासों मास. अश्विने शुक्लपक्षे हि प्रतिपद्यदि गर्जिता तदा मारी समुत्पांतो भवति खलु कार्तिके १ આ માસના શુકલ પક્ષની એકમને દિવસે જે ગર્જના થાય તે કારતક મહિનામાં ખરેખર રેગચાળો ફાટી નીકળે ૧ आश्विनस्य द्वितीयायां शुक्लपक्षे यदांबरम् पीतवणे महामेधैश्च्छादितं हि दिनोदये २ तदा हिमकृतोत्सातो भवति माघे निश्चितम् भूरयः पशवो येन पंचत्वं च प्रयांति हि. ३ આ માસના શુક્લ પક્ષમાં બીજને દિવસે સૂર્યોદય સમયે આકાશ જે પીળા રંગનાં મોટાં વાદળાંથી છવાયેલું હોય તે માહ માસમાં ખરેખર હીમને ઉત્પાત થાય અને તેથી ઘણું પશુઓ મૃત્યુને માર્ગ પકડે. ૨, ૩ शुक्लपक्ष्या तृतीया च सोमवारान्विताश्विने समेघा ज्वरदा ज्ञेया लोकोपद्रवकारिणी આ માસના શુકલપક્ષની ત્રીજ જે વાદળાવાળી અને સેમવારી હોય તે તાવને રેગ ફેલાય અને લેકોને હેરાનગતિ लागवी ५. ४ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114