________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૭), વાયવ્ય ખુણ તરફની શાખામાં કથડે પિતાનું ઘર બાંધે તે પવન સાથે વરસાદ પડે. એ પ્રમાણે સુકાળ-દુકાળનાં લક્ષણ જાણી લેવાં. પ-૬
उत्तरायां यदा काकः करोति गृहमुत्तमम् मुभिक्षं जायते धान्य मारोग्य सुख संपदः इशानकोणे यदि वै वायसः कुरुते गृहम् स्वात्योदका स्तथा मेघाः कृषिश्व परितुष्यति. ८
વૃક્ષની ઉત્તર દિશા તરફની શાખામાં જે કાગડો પિતાને સરસ માળે બાંધે તે ધન ધાન્ય સારાં નીપજે, સુકાળ થાય અને આરોગ્ય તથા રમુખસંપત્તિ આવી મળે. ઈશાન ખુણાવાળી શાખામાં માળે બાંધે તે સ્વાતિ નક્ષત્રમાં વરસાદ થાય અને ખેતરમાં સારો પાક ઉતરે. ૭-૮ यदि वा मध्य शाखायां वायसः कुरुते गृहम् अनावृष्टि विजानीयात् कथितं काकलक्षणम् वल्मीक भूमिमाश्रित्य वायसः कुरुते गृहम् । मारी चौरभयं विद्यान्नव वर्षति तोयदाः १०
વૃક્ષની વચલી શાખામાં કાગડે માળો બાંધે તે વરસાદ ન થાય એ પ્રમાણે કાગડાના નિવાસ વિષે મેં કહ્યું. હવે જે, રાફડાવાળી માટીને આશ્રય લઈ કાગડે માળો બાંધે તે રોગ શિક તથા ચારી વિગેરેને ભયઉપજે. ૯૧૦:
For Private And Personal Use Only