Book Title: Meghmala Vichar
Author(s): Vijayprabhsuri
Publisher: Meghji Hirji Jain

View full book text
Previous | Next

Page 95
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૬) મેઘજીએ આ પુનરાવૃત્તિ કાઢી છે અને તેને કેટલાક પ્રાસંગિક ચિથી સચિત્ર બનાવી છે. કદ જેતાં પુસ્તકની કિંમત કંઈક વધારે લાગે છે ખરી, પરંતુ આગળના શ્રાવકે ૫૦ રૂપિઆ ખચીને. પણ જે સમરાદિત્ય ચરિત્ર મેળવી શક્યા ન હતા, તે દષ્ટિએ આજે આવી રીતે પાંચ રૂપિયામાં મળતું આ ચરિત્ર મધું ન કહેવાય.” પણ અનહદ સસ્તામાં સસ્તું જ કહેવાય. વિવિધ પૂજા સંગ્રહ-સચિત્ર. વિધિ સાથેને મહાન ગ્રંથ, ભાગ ૧-૨-૩-૪-૫-૬-૭ પંડિત શ્રી વિરવિજ્યજી કૃત, દેવપાળવિકૃત, દેવચંદ્રજી કૃત, રૂપવિજયજી કૃત, જ્ઞાનવિમલસૂરિકૃત, ઉત્તમવિજ્યજી કૃત, વિજયલક્ષમીસૂરી કુત, સકલચંદ્રજી ઉપાધ્યાય કૃત, મેઘરાજમુનિ કૃત, યશોવિજયજી કૃત, પદ્મવિજયજી કૃત, ધર્મચંદ્રજી કૃત, દીપવિજયજી કૃત, આત્મારામજી કૃત, બુદ્ધિસાગરજી કૃત, કુંવરવિજયજી કૃત, વિજયરાજેદ્રસૂરિ કૃત, હંસવિજયજી કૃત, ગંભીરવિજયજી કૃત, રામરદ્ધિસાર મુનિ કૃત, વલ્લભવિજયજી કૃત, આદિ મહારાજની બનાવેલી પૂજાઓ, ઉપરાંત ચિત્ર( ૧ સમવસરણ, (૨) ચક્રેશ્વરી દેવી, (૩) પાર્શ્વકુમાર અને કમઠ ચગી, (૪) પાર્શ્વનાથ, પદ્માવતી, ઇંદ્ર અને ઇન્દ્રાણી, (૫) શંત્રુજ્ય મહિમા ગભત, ( ૬ )કંડુરાજા, (૭) નારકીનાં રંગીન ચિત્ર, (૮) પદ્માવતી દેવી, (૯) વીશ તીર્થકર, નવપદજી, અને મૈતમસ્વામી, ( ૧૦ ) કેશરીયાજી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114