________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૫) પુણ્ય પ્રભાવ સચિત્ર.
યાને સમાદિત્ય કેવી ચરિત્ર,
તેને માટે પ્રસિદ્ધ જૈન ઇતિહાસકાર-મુનિ મહારાજ
શ્રી જિનવિજયજીને અભિપ્રાય. [ રૂપીયા ૫૦ ને ગ્રંથ રૂપીઆ પાંચમાં. ]
(” શ્રી મહાવીર” પત્ર અંક બારમામાંથી.)
પ્રકાશક–મેઘજી હીરજી જૈન બુકસેલર, પાયધની મુંબઈ. પૃષ્ઠ સંખ્યા, ૬-૮, પાકુ હું, મુલ્ય પાંચ રૂપીએ.
જૈન સમાજની સુરૂચિને પોષવા સારૂ ભાઈ મેઘજી હીરજીએ જુના સાહિત્યને નવા રૂપમાં મુકવા માટે જે માર્ગ લીધે છે તે ઈચ્છવાયેગ્ય છે. નવી પ્રજાને જૂના રાસાઓ વાંચવા જેટલે અવકાશ કહે કે રસ કહે, તે હવે રહ્યો નથી. તેમનાં માટે જૂના રાસાઓને જે નવી શૈલીમાં ભેજી અંતરંગ-બાહ્યાગ આકર્ષક બનાવી તેમના હાથમાં મુકવામાં આવે તે તેઓ તેને લાભ રસપૂર્વક લઈ શકે, એવા હેતુથી સ્મરણાવશેષ થએલા પાલીતાણા વિદ્યા પ્રસારક વગે પ્રાચીન પદમય જેને કથાઓને નવી ગદ્યશૈલીમાં વાતોરૂપે ગઠવી છપાવવાને પ્રશંસનીય ઉપકમ કર્યો હતે, તેણે જ છપાવેલા સમાદિત્ય ચરિત્રથી ભાઈ
For Private And Personal Use Only