________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૧) પણ આડું ઘી-દૂધ આપે છે. વિક્રમી સંવત્સરમાં તીડને ઉપ-:: દ્રવ થાય છે, તથા પાકને લાભ દુનીયાને મળી શકતું નથી ખર સંવત્સરમાં ક્યાઈક કયાઈકે વરસાદ થાય છે અને કયાંઈક કયાઈક સાવ કેરાડુ રહે છે. છતાં ધાન્ય ઠીક ઠીક પાકે છે. - દન સંવત્સરમાં સુકાળ, ક્ષેમ, આરોગ્ય તથા બીજી બધી રીતે આનંદ રહે છે, ગાયે ઘી-દૂધ સારી રીતે આપે છે. નંદનનું ફળ તેના નામ પ્રમાણે સારૂં જ મળે છેવિજય સંવત્સરમાં ક્ષત્રિય વૈશ્ય, શુદ્ર તથા નટ વિગેરે લેકે રોગથી પીડા પામે છે. જય ના મના સંવત્સરમાં સુકાળ થાય, દેશમાં સ્વસ્થતા રહે પણ રે. ગને લીધે કેટલીક વ્યાકુળતા ભેગવવી પડે. મન્મથ સંવત્સરમાં ખડ તથા ધાન્ય બરાબર ન પાકે, કેદરા મેંઘા થાય અને વ્યવહાર પણ ઠીક ન ચાલે. દુર્મુખ સંવત્સરમાં ધાન્ય માત્ર સુકાઈ જાય અને ચેખે દુકાળ પડે ! હેમલંબી સંવત્સરમાં ચોરી કરવાવાળા રાજાઓને લીધે બધે ત્રાસ વર્ત અને ચીજ માત્ર મેંદી થાય. વિલંબ સંવત્સરમાં ઘણા ઉપદ્રવ થાય. ઉંદરને લીધે રોગચાળો ફેલાય, વિકારી નામના સંવત્સરમાં વરસાદ નહીં જે થાય, ધાન્ય બરાબર ન પાકે અને દુકાળ જેવી દશા વતે. શાર્વરી સંવત્સરમાં આખી પૃથ્વી ઉપર સુકાપણું થાય, લોકો બહુ દુઃખી થાય. લવ નામના સંવતસરમાં ધાન્ય ખુબ પાકે. વરસાદ પણ સારી પેઠે થાય. શુભકૃત સંવત્સરમાં સઘળે શુકાળ પ્રવર્ત, ક્ષત્રીય, ગાય, બ્રાહૃાણ અને સમસ્ત પ્રજા સુખથી રહે શેભન સંવત્સરમાં આરોગ્યતા અને નિરુપદ્રવતા વર્તે, ગાય અને બ્રાહ્મણ આનંદમાં રહે. કુધી સંવત્સરમાં બાહ્ય રે
For Private And Personal Use Only