________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૨) મેઘમાળાની પૂરવણ
વાદળાં વિજળી અને વાયુને સંબંધ.
(રૂકયા મેલ તન્ન અન્તગત ) अन्यं च कथयिष्यामि श्रृणुतत्त्वेन भामिनि मेघ विद्युत् समायोगं येन जानं ति पंडिताः पूर्वस्यां दिशि संध्यायां यदा मेघाकुलं नमः कश्चिद्देष्टा समाकारः कश्चिद्धस्तिसमः पिये २ केचित् सिंह समाकाराः केचित् पर्वत सनिभाः केचिन् मकर मत्स्या केचिन मृगसमाः प्रिये एवमेवयदा मेघाः पंचरात्र प्रवर्षते विज्ञेयं सप्तरात्रं वा वृष्टिं वर्षति तोयदः
, વાદળ હે પાર્વતીજી ! હવે હું મારા વીજળી અને વાયુનાં ફળ કહું છું તે તમે સાંભળે. પ્રથમ તે હું વાદળાં અને વિજળી વિષે જ કહીશ. હે પ્રિયે! પૂર્વ દિશામાં સંધ્યાકાળે જે આકાશ વાદળાંથી છવાયેલું દેખાય, કે કઈ વાદળાં ડાઢના આકારવાળાં, હાથીના જેવાં આકારવાળાં, કઈ કઈ સિંહ, પર્વત, મઘર અથવા મઅછના મહે જેવા તેમજ મૃગના આકારનાં હેય તે પાંચ રાત્રી પતિ અથવા સાત રાત્રી સુધી વરસાદ થાય. ૧, ૨, ૩, ૪.
For Private And Personal Use Only