________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાદરવા માસના શુકલપક્ષની અગીયારસે જે ભમવાર હોય અને વાયુ કુંકાતો હોય તે વરસાદ થાય. ૧૪
पूर्णिमायां हि भाद्ररय सजलं चंद्रमंडलम् दृश्यते मेघरहितं तदा वृष्टेिरसंभवः १५
ભાદરવા માસની પુનમે ચંદ્રમંડળ જે પાણીવાળું દેખાય અને વાદળાં ન દેખાય તે વરસાદની આગ ન રખાય, ૧૫ भाद्रस्य कृष्ण पंचम्यां यदा वृष्टि न जायते संध्याकाले तदा मह्यां शलभोपद्रवो मतः १६
ભાદરવા માસની કૃષ્ણપક્ષની પાંચમે સંધ્યાકાળે જે વૃષ્ટિ ન થાય તે પૃથ્વી ઉપર તોડેનો ઉપદ્રવ થાય એમ જાણી લેવું. ૧૬
कृष्ण षष्टि हि भाद्रस्य भौमवारान्विता यदि समेघा गजेनेयुक्ता सर्व शस्यपदा मता.
ભાદરવા માસના કૃપક્ષની છે જે ભમવારી હોય અને વાદળાં તથા ગર્જના થાય તે સર્વ પ્રકારનાં ધાન્ય પાકે. ૧૭
अमावास्यां च भाद्रस्य याम्यां हि विद्याता यदा
दर्शनं जायते रात्रौ तदा धान्य महर्षता १८ - ભાદરવા માસની અમાસને દિવસે શત્રિયે દક્ષિણ દિશામાં જે વિજળીનાં દર્શન થાય તે ધાન્ય બહુ મધું થાય ૧૮
For Private And Personal Use Only