________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાદરવા માસની શુકલપક્ષની ચોથને દિવસે સંધ્યાકાળે કક્ષિણ દિશાને પવન વાય તે દાઉંના પાકને નુકશાન થાય.
भाद्रस्य शुक्ल पंचम्यां यदा सूर्यस्य मंडलम् . श्वेतमेधै भवेच्छन्न मध्यान्हे नभसि स्थितम् .. ६ तदा हि पतनं तम्यां भवति विद्युतः किल तस्मिनगरेऽरण्येऽथवा ग्रामे भयमदम्
ભાદરવા માસના શુકલપક્ષની પાંચમને દિવસે બપોરે આકાશમાં રહેલું સૂર્યમંડળ વેત રંગનાં વાદળથી છવાઈ જાય તે તે નગરમાં વનમાં અથવા ગામમાં રાત્રીને વખતે ખરેખર विजी ५. ६, ७
भाद्रपद शुक्लषष्ठयां चंडवातो यदा निशि तदा हि तस्य मासस्य कृष्णपक्षे प्रवर्षति
ભાદરવા માસમાં શુકલપક્ષની છઠને દિવસે રાત્રીએ જે ભયંકર વાયુ ફેંકાય તે તે માસના કૃષ્ણ પક્ષમાં જરૂર વરસાદ याय.. ८.
सप्तम्यां तस्य मासस्य सोमवारो यदा भवेत् अभ्रच्छन्नं न चाकाशं सूर्यास्तसमये खलु तदा वृष्टि ने विज्ञेया तस्मिन्मासे सदा बुधैः नाना रोम समुत्पातो प्रजासु च प्रजायते १०.
For Private And Personal Use Only