Book Title: Meghmala Vichar
Author(s): Vijayprabhsuri
Publisher: Meghji Hirji Jain

View full book text
Previous | Next

Page 74
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (६५) नाद्रपद मास. भाद्रपदस्य शुक्लायां द्वितीयायां यदा नमः . मेघच्छदं तदा मह्यां शस्यनिष्पत्ति रुत्तमा ? ભાદરવા માસના શુકલપક્ષની બીજને દિવસે આકાશ વાદળાથી છવાયેલું હોય તે પૃથ્વી ઉપર ધાન્ય સારી પેઠે પાકે. ? तहिने रविवार श्वेत् आकाशं च निरभ्रकम् तदाहि शीतकालस्य धान्यपाको न जायते २ ભાદરવા માસની બીજને દિવસે શનિવાર હોય અને આ કાશમાં વાદળે ન હોય તે શીયાળુ ધાન્ય ન પાકે. ૨ भाद्रपदे तृतीयायां शुक्लपक्षे यदांबरे नैऋते विद्युतां वातो निशीथे हि विदृश्यते ३ तदा वन्दिभवोत्पातो भवति जनभीतिदः कृष्णपक्षे च तन्मासे देशे ग्रामे पुरेऽथवा ભાદરવા માસના શુકલપક્ષની ત્રીજને દિવસે મધ્ય રાત્રીએ આકાશમાં નિત્ય દિશામાં વિજળીને સમુહ દેખાય તે લેકોને ભય ઉપજાવનારે અગ્નિને ઉત્પાત તે માસના કૃષ્ણપક્ષમાં દેશ ગામ અથવા નગ૨માં થાય. ૩,૪ चतुझं तस्य मासस्य संध्याकाले सदागतिः दाक्षिणात्यो यदा वाति तदा गोधूम संक्षयः ५ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114