________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(५३)
ज्येष्ठ शुक्लस्य द्वादश्यां पटिकापगते निशि चंद्रविवं यदा छन नीलवण भयंकरः २१ अभ्रस्तदा न ज्येष्ठे हि दृष्टि भवति निश्रितम् .. आषाढे रक्त संयुक्त मेघ वृष्टि श्च जायते २३
જેઠ શુદિ બારશને દિવસે રાત્રિએ બે ઘડી ગયા પછી ચંદ્રનું બિંબ ભયંકર કાળા વાદળથી છવાયેલું દેખાય તે ખરેખર જેઠ મહિનામાં વૃષ્ટિ ન થાય અને આષાઢ માસમાં धरवाणी | थाय. २२, २३. सद्दष्टितो हि नाशश्च भूमिजातैहि कीटकैः क्षेत्रारोपित वीजानां तृण राशेर संभवः
એ રૂધિરવાળી વૃદ્ધિને લીધે, ભૂમિમાંથી કીડાઓ નીકળી, ક્ષેત્રોમાં વાવેલા ધાન્યનાં બીજ ખાઈ જાય અને ઘાસ પણ છે था१.२४ दशमी ज्येष्ठ मासस्य शनिवारण संयुता. जल वृष्टि स्तदा न स्याजावंति विरला भुवि २५
જેઠ મહિનાની દશમ શનિવારી હોય તે જળની વૃદ્ધિ ન થાય અને પૃથ્વીમાં વિરલા પ્રાણ જ જીવી શકે. ૨૫
ज्येष्ठस्य कृष्णपक्षस्य मूलं प्रवर्षते यदि पष्ठिदिनं न वर्षेत पश्चाद् वृष्टि भवेद् धुवम् २६
For Private And Personal Use Only