________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(५८) आषाढ शुक्लपक्षस्य त्रयोदश्यां यदांपरे । पषिमायां हि पेषाः स्युः पंचवर्णाः प्रभान्विताः- १४ तदातकृष्णपक्षे हि वृष्टि भवति निश्चितम् तथा पुनरपि भाद्र पृथ्वी स्यात् सलिलान्विता १५
આષાઢ માસના શુકલપક્ષની તેરશને દિવસે આકાશમાં પશ્ચિમ દિશા તરફ કાંતિવાળાં પંચરંગી વાદળાં થાય તે તે. માસના કૃષ્ણ પક્ષમાં ખરેખર વૃષ્ટિ થાય અને ફરીને ભાદરવા મહિનામાં પૃથ્વી જળમય થઈ જાય. ૧૪, ૧૫
पूर्णिमा सोमवारेण संयुताऽषाढगोयदा तदा वृष्टि ने सन्मासि विज्ञेया विबुधैः सदा १६
આષાઢ માસના શુકલપક્ષની પુનમ જે સેમવારી હેય તે પંડિતએ એટલું સમજી લેવું કે તે માસમાં વૃષ્ટિ ન થાય. ૧૬ , आषाढ कृष्णपक्षे च शूक्रो ह्यस्तं प्रयाति चेत् तदा यव गोधूमानां नाशो भवति हीमतः १७
આષાઢ મહિનાન કૃષ્ણપક્ષમાં શુક્રને અરત થાય તે જવ અને ઘઉં હીમને લીધે નાશ પામે. ૧૭ । आषाढ कृष्णपक्षस्य द्वितीया विधुदन्विता सोमवारेण संयुक्ता द्विदलवंसदा स्मृता १०
For Private And Personal Use Only