________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮)
ધારીયામાં ખરેખર વરસાદ થાય અને નદીઓના પ્રવા ગાંડા માણસની જેમ પાણીથી ઉછળવા લાગે. ૨૯, ૩૦ वैशाखस्य नामावास्या मेघगर्ज समन्विता
३१
सूर्यास्त समये नूनं शस्यनाशप्रदा मता વઈશાક માસની અમાસ સૂર્યાસ્ત સમયે મેઘના ગજાંરવ વાળી હાય તે ખરેખર તેનાથી ધાન્યના નાશ થાય. ૩૧ जेठ मास
ज्येष्ठ्ठस्य प्रथमे पक्षे या तिथिः प्रथमा भवेत् आयाति केन वारेण तामन्वेषय यत्नतः
જ્યેષ્ઠ મહિનાના શુકલપક્ષમાં પહેલી તિથિ ક્યા વારની આવેછે તેની પ્રયત્ન પૂર્વક તપાસ કરવી. ૧
भानुना पवनो वाति कुजो व्याधिकरो मतः राजपुत्रेण दुर्भिक्षं भवति हि न संशयः
જેટ શુદ પડવાને દિવસે રવિવાર ડાય તે ઘણુા પવન ફુંકાય, મંગળવાર હાય તેા વ્યાધિ કરે અને બુધવાર હોય તે દુકાળ પડે એમ બિલકુલ શંકા નથી. ૨ गुरु भार्गव सोमानां यद्येकोऽपि हि जायते जलेन पूरिता पृथ्वी धनधान्यं च संमतम् વળી પડવાને દિવસે ગુરૂ શુક્ર કે સેામવાર હાય તા પૃથ્વી જળથી ઉભરાઈ જાય અને અને ધાન્ય પણ સારૂ પાર્ક. ૩
३
For Private And Personal Use Only