________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(४०) चैमासस्य दिवसे शुक्ले च पंचमी दिने सप्तम्यां च प्रयोदश्यां यदा मेघः प्रवर्षति ११ तारकापतनं चैव गजेनं विद्युता सह वर्षान्तो हि तदा नूनं नात्र कार्या विचारणा १४
ચિત્ર માસના શુકલ પક્ષની પાંચમે, સાતમે તથા તેરસે જે વરસાદ વરસે, તારા પડે અને વિજળી સાથે ગર્જના થાય તે અરેખર વર્ષાઋતુને અંત આવ્યો જાણે, તેમાં બીજે કઈ જાતને વિચાર ન કરે. ૧૩, ૧૪
मूलमादौ यमं चांत चैत्रे कृष्णे निरीक्षयेत् यावक्षिणदिग्वायु स्तावत् दृष्टि प्रदायका १५
ચિત્ર માસના કૃષ્ણપક્ષમાં મૂલ નક્ષત્રથી માંડીને ભરી નક્ષત્ર સુધીમાં દક્ષિણ દિશા તરફ એટલે વાયુ હોય તેટલો વૃદિને દેનારે જાણે. ૧૫
चैत्रस्य कृष्णपंचमी सप्तमी नवमीषु च दुर्भिक्ष जायते चेच्च पतंति जलबिंदकः १६
‘ચિત્ર માસના કૃષ્ણપક્ષની પાંચમે, સાતમે અને નવમે છે જિળનાં બિંદુ પડે તે દુકાળ થાય. ૧૬
पंचमी सह रोहिण्या सप्तमी चाईसंयुता नवमी चैव पुष्येण तदा रसमयंता
For Private And Personal Use Only