________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬)
अष्टमी तस्य मासस्य चंद्रवासरसंयुता art प्रभृति रोगाणां कारिणी विबुधैर्मता. ११
પોષ માસમાં જીદ આઠમ ને સેામવાર હોય તે તે મરકી માદિ રાગાને જન્મ આપનારી જાણવી એમ વિદ્વાનાએ કહી શખ્યું છે ૧૧
नवमी भरणीयुक्ता वात विद्युत्समन्विता ज्योतिषिकैः समभ्यस्ता क्षुद्रोपद्रवकारिणी. १२
પોષ માસની નામ ભરણી નક્ષત્રવાળી હાય અને વાયુ તથા વિજળી દેખાય તેા ન્હાના ઉપદ્રવેા થાય ૧૨
दशम्यां तस्य मासस्य यदा विद्युद्धिमान्विता तदातिवृष्टितो धान्य निष्पत्तिर्न हि संभवेत् १३
પોષ માસની શુકલ દશમને દિવસે જો હિમ સાથે વિજળી થાય તે તે વરસમાં અતિવૃષ્ટિ થાય અને ધાન્યની પેદાશને હાની કરે. ૧૩
एकादशी तथा ज्ञेया सूर्यतापेन वर्जिता, पशुनाशकरा प्राज्ञे स्तृण संहति वर्जिता. १४ પોષ માસની શુક્લ પક્ષની મગીયારસ જો સૂર્યના તાપથી રહિત હાય તે તે વરસમાં ઘાસ નહીં જેવું પાકે અને તેથી પક્ષુઓના નાશ થાય.
For Private And Personal Use Only