________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦) ફરતે થાળીમાં નાખવાં. પછી તે બધું પાણી એક કારા માટીના ઘડામાં ભરવું. તેના પર એક સરાવલું ઢાંકવું. તેની ઉપર લીલા રંગનું વસ્ત્ર કાચા સૂતરથી બાંધવું. એ ઘડે બપોર સુધી ત્યાં તડકામાં જ રહેવા દે, તેની પર છાંયા બિલકુલ ન આવવા દેવી. બપોર પછી તે ઘડે ખેલી તેમાં હરડા-બહેડા ને આમનાનું અર્થાત ત્રિફલાનું એક વાલ જેટલું ચૂર્ણ નાખવું. તે બાદ ઘડાને તેવી જ રીતે બંધ કરી પાછા તડકામાં સૂકવે. સાં
જ્યારે સૂર્ય અરધે અસ્ત થયે હેય ત્યારે તે ઘડો પેલી કુમારિકાના મસ્તક ઉપર ચડાવીને ઘરમાં લાવે અને છેક પ્રભાત થતાં સુધી મુકી રાખવું. પછી સૂર્યોદય વખતે તે ઘડે ઉઘાડી તેમાં એક વેત વસને ટુકડે બેળવે, અને તે ટુકડાને ઘડામાં જ એક ઘડી સુધી રહેવા દે. પછી તે ટુકડાને નીચાવ્યા - ગર છાંયામાં સૂકવે. સૂકાઈ ગયા પછી જે તે વિશ્વના ટુકડામાં કાળા રંગના ડઘા માલૂમ પડે તે જાણવું કે ચોમાસામાં ભારે વરસાદ થશે અને જે લાલ રંગના ડાઘા દેખાય તે વરસાદની આશા ન રખાય અને જે સાવ કોરૂં વસ્ત્ર રહે તે અત્યંત વરસાદ પડે અને તેથી ધાન્યને પાક નિષ્ફળ જાય એમ સમજવું
माघ शुक्लस्य सप्तम्यां घटि त्रयदिने गते धूलिवृष्टि रीशाने चेत् धरापस्तदा निषि १८
મહા શુદિ સાતમે ત્રણ ઘડી દિવસ ગયા બાદ ઇશાન દિશામાં જે ધુળની વૃષ્ટિ થાય તે રાત્રિએ ધરતીકંપ થાય. ૧૮
આ વિધિ અને પ્રયોગ બાબર સમજી શકાય તે માટે ગુરૂગમની ખાસ જરૂર બતાવવામાં આવે છે
For Private And Personal Use Only