________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩)
सप्तमी सोमवारेण संयुक्ता यदि जायते तदा दृष्टि महाधारा चतुर्मासे भषेध्वम
માહ વદિ સાતેમ ને સામવાર ડાય તે ચામાસામાં અ સંત ધારાવાળી મેઘવૃષ્ટિ થાય. ૭૬
अष्टम्यां यदि मार्तंडो भवति मेघवेष्टितः न वर्षति तदाद्रायां श्रावणांते तथैव व
મહાવદિ આઠમના દિવસે સૂર્ય વાદળાંથી વીંટળાયેલા હાય તે આર્દ્રા નક્ષત્રમાં તથા શ્રાવણના મતે પણ વરસાદ ન થાય. છ नवम्यां हि निशानाथो निशीथे यदि नीलभः नाषाढे सकले वृष्टि लोके धान्यमहयेता
H
७८
મહા વદિ નમને દિવસે મધ્યરાત્રીયે ચંદ્ર જો લીટી ક્રાંતિવાળા દેખાય તો આખા મસાડ માસ ખાલી જાય અને દુનીયાભરમાં ધાન્ય ઘણું માંઘું થાય. ૭૮
माघस्य कृष्णपक्षे तु सप्तम्यादि दिनत्रये वावस्ते यदा वृष्टिरिधान्यं प्रजायते
७९
મહા મહિનાના કૃષ્ણપક્ષમાં સાતમ, આઠમ અને ગામ એ ત્રણ દિવસેામાં જો સૂર્યાસ્ત સમયે વરસાદ થાય તે ધાન્ય પાકે. ૭૯
ઘણુ
For Private And Personal Use Only