________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(३५) मापस्य द्वादशी कृष्णा अनिवारण संयुता समेघा ज्वरदा या प्राणी संहारकारिणी ८३
માઘ માસની કૃષ્ણપક્ષની બારસ ને શનિવારી તથા પાતળાંવાળી હોય તે તેને તાવ આણનારી તથા પ્રાણીઓનો ER Rनारी पी. ८3... कृष्णपक्ष्या सदा या माघमास प्रयोदशी सेंद्रचापा मुष्टिदा ज्येष्ठमासे च निधितम् ८४
માઘ માસની કૃષ્ણપણાની ઇદ્રધનુષ્યવાળી તેરસને, જે મહિનામાં ખરેખર ઉત્તમ વૃષ્ટિ આપનારી જાણવી. ૮૪ ..... चतुर्दशी कृष्णपल्या माघमासस्तथा मता. - रविवारेण संयुक्ता महामारीपदा सदा ८५. .
માઘ માસની કૃષ્ણપક્ષની ચાદશ ને રવિવારી હોય તે તેને મહામારી પેદા કરનારી માનવી. ૮૫
माघस्य चोत्तमावास्या अभ्रछना यदा भवेत् हेमवातेन संयुक्ता गोधूमादि प्रणाशिनी ८६.
માઘ માસની અમાવસ્યા જે વાદળાંવાળી તથા કંઢ વાયુ વાળી હોય તે તે ઘઉ વિગેરે વસ્તુઓને વિનાશ કરે. ૮૬
फागण मास. फाल्गुनेऽस्तमिते शुक्रे दुर्भिकं कथितं जिनः षष्मासावधि प्राणिभयदं दुःखगर्भिवम्
For Private And Personal Use Only