________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(२८) माघ शुक्ल दशम्यां च संध्याकाले यदा भवेत् , मृत्युदो भूरि गाढ व विद्युत्सातो जनोपरि ५३ सदा वन्हिभवोत्पातो भवति जनभोतिदः तद्देशे ह्यथवा तस्मिन् नगरे निश्चितं निशि. ५४
વળી માહ શુદિ દશમને દિવસે સંધ્યાકાળે જે મૃત્યુકારક તથા અત્યંત તીવ્ર એવો વિદ્યુત્પાત માણસ ઉપર થાય છે તે રાત્રીએ ખરેખર તે દેશમાં અથવા તે નગરમાં લોકોને ભય આપવારે અગ્નિને ઉપદ્રવ થાય. પ૩, ૫૪
माघ शुक्ल स्यैकादश्यां भौमवारो यदा भवेत, विद्युतां दर्शनं चैव निशीथे यदि जायते तदा ज्येष्ठस्य शुक्ले हि पक्षे दृष्टि न संशयः धान्यं तृणं तथा भूरि जायते प्राणिहर्षदम् . ५६
મહા સુદિ અગીયારશને દિવસે જે મવાર હોય તથા મધ્યરાત્રીએ વિજળી ચમકે તે ખરેખર જેઠ મહિનાના અજવાળીયામાં વરસાદ થાય અને પ્રાણીઓને હર્ષ પમાડનારૂં ધાન્ય તથા ઘાસ પણ પુષ્કળ નીપજે. ૫૫, ૫૬
तदिने रविवार श्चेत्तथा मेघस्य डंबरः पूर्व दिशि च मध्यान्हे सजला श्यामवर्णकः ५७ बदा हि फाल्गुने मासे वृष्टि रतीव जायते, पद मासावधि चैव ततो वृष्टे रसंभवः
For Private And Personal Use Only