________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(२१) माघ शुक्लस्य सप्तम्यां रविवारो यदा भवेत् मध्यान्हे धूलिवृष्टिश्च प्रतीच्यामनिलैयुता १९ तदा विद्युत्समुत्पातो भवति जनघातक तम्यां हि तदिने तत्र भूरि भय समन्वितः २०
મહા શુદિ સાતમને દિવસે જે રવિવાર હેય તથા મધ્યાન્ડ કાળે પશ્ચિમ દિશામાં પવન સાથે ધૂળની વૃષ્ટિ થાય છે ત્યાં તે જ દિવસે શત્રિયે ખરેખર કોને નાશ કરનાર તથા ઘણા ભયવાળે વિજળીને ઉપદ્રવ થાય. ૧૯ ૨૦
माघ शुक्लस्य सप्तम्यां संध्याकाले जलयुतो मेघयूथो यदा प्राच्यां तदा दुष्कालसंभवः २१
માહ શુદિ સાતમે સંધ્યાકાળે પૂર્વ દિશામાં જળવાળાં વાદળાંઓને સમુહ હોય તે દુકાળને સંભવ જાણુ. ૨૧ माघशुक्लस्य चाष्टम्यां भोमवारो यदा भवेत् आच्छादित स्तथा सूर्यः सूर्यास्तसमये यदि २२ नीलवणे महामेघे निष्कंपैश्च किलोनतैः तदा धान्यस्य मूल्यं हि जायते विगुणं महौ २१
માહ શુદિ આઠમને દિવસે જે મંગળવાર હોય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય જે લીલા રંગનાં નિષ્કપ અને ઉચાં વાદળાંઓથી આચ્છાદિત થયેલ હોય તે ખરેખર આ પૃથ્વીમાં માન્યનું મૂલ્ય બમણું થઈ જાય. ૨૨ ૨૩.
For Private And Personal Use Only