________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
. (१४) माघशुक्लमवम्यां च रविवारो यदा भवेत् करकाणां समुत्पातो प्रभाते च यदा भवेत् ३४ तदा स्वर्णादि धातूनां मूल्यं हि द्विगुणं मतम् त्रिगुणं शनिवारश्चेत् भौमवारे चतुर्गुणम् ३५
માહ શુદિ નવમને દિવસે રવિવાર હોય અને પ્રભાતમાં કશને ઉપદ્રવ થાય તે ખરેખર સેનું વિગેરે ધાતુઓના ભાવ બમણું થઈ જાય. અને તે દિવસે શનિવાર હોય તે ભાવ ત્રણગણ અને મવાર હેય તે ચારગણા થાય. ૩૪, ૩૫
मध्यान्हे तहिने चैत्र पूर्वदिग्यदि मंडिता पंच वणे महामेधै स्तदा मारी न संशयः ३६
વળી તે દિવસે–માહ શુદિ આઠમને દિવસે બપોરે પૂર્વ દિશા જે પચરંગી મેટાં વાદળાંઓથી ભરેલી દેખાય તે १३२ भरी। पंव थाय. 38
माघशुक्ल नवम्यां च यदा हि विद्यदर्शनम् जायते संध्यासमये तदा धान्यं न जायते. ३७
માહ શુદિ નવમને દિવસે સંધ્યાકાળે વિજળી થાય તે માન્ય ન નીપજે. ૩૭ .. बहिने रविवारश्चेत् आकाशं च जलप्लुतम्
सूर्यस्य दर्शनं चैव नो जायेत दिनावधि १६
For Private And Personal Use Only