________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१४-)
તથી બીજું વાદળુ ભાવતુ દેખાય તે ત્યારથી માંડીને એક મહિનાની અંદર પાણીની રેલથી ખરેખર દેશના નાશ થાય. ૯,૧૦ माघ शुक्लस्य - पंचम्यां घटित्रयदिने गते मर्कस्य रक्तं स्यात्तदा धान्यक्षयो भवेत् ११ માહ શુદ્ધિ પાંચમે ત્રણુ ઘડી દિવસ ગયા બાદ સૂર્યનું મિથ્ય લાલ રંગનું દેખાય તે ધાન્યના નાશ થાય. ૧૧ afe शनिवारचेद् हीमवृष्टि भवेत्तथा
१२
तदा भुवि महामारी चैत्रे भवति निश्चितम् મહા શુદિ પાંચમે જો શનિવાર હાય અને વળી હિંમની વૃષ્ટિ થાય તો પૃથ્વીમાં ચૈત્ર માસમાં ખરેખર મરકીના મોટા ઉપદ્રવ થાય. ૧૨
१३
षष्ठयां च मात्र शुक्रस्य सूर्यास्त समये खलु दृश्यते सर्व वर्णाय सिंद्रचापो यदांवरे तदा वृष्टि भवेद् शीघ्रं तस्यामेव निशि ध्रुवम... froफलैव महारोग दायिनी देहिनां सदा
१४
વળી મહા શુદિ છઠને દિવસે સૂર્યાસ્ત સમયે આકાશમાં સ રંગાવાળુ જો ઇંદ્રધનુષ્ય દેખાય તે ખરેખર તુરત તેજ રાત્રિએ નિષ્ફળ તથા પ્રાણીઓને હુંમેશા મહુા રોગ કરનારી વૃષ્ટિ થાય. ૧૩ ૧૪
माघ शुक्लस्य षष्ठी चेच्छनिवारान्विता यदा - कृष्णपक्षे तदाषाढे वृष्टि भवति निश्चितम्
For Private And Personal Use Only
१५