Book Title: Meghmala Vichar
Author(s): Vijayprabhsuri
Publisher: Meghji Hirji Jain

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . (१७) तदा नूनं न वृष्टिः स्याद् वर्षे यावज्जनप्रिया दुःखिनः पशवोपि स्यु स्तुणतोय विवर्जिताः ६ વળી મહા સુદિ ત્રીજને દિવસે જે રવિવાર હોય અને દિવસ ઉગતી વેળા સૂર્ય પણ જળભરેલાં વાદળાંથી છવાયેલે દેખાય તે ખરેખર લેકેને પ્રિય એવી વૃષ્ટિ એક વરસ સુધી ન થાય, પશુઓ ઘાસ તથા પાણીના અભાવે ઘણા હેરાન થાય. ૬ माघ शुक्ल चतुर्थी तु निशीथे घबरे यदि रक्त वर्णयुता विद्युद् दृश्यते गर्जनेयुती । तदा वृष्टि भवेन्नूनं ज्येष्ठमासि पनोहरा धान्य तृणादि वस्तूनां निष्पत्तिश्च भवेच्छुभा. . વળી માહ શુદિ ચેાથની મધ્ય રાત્રિએ આકાશમાં ગર્જ છે સાથે લાલ રંગની વિજળી દેખાય તે ખરેખર જેઠ માસમાં . નિહર વૃષ્ટિ થાય તથા ધાન્ય ઘાસ આદિ વસ્તુઓ ઘણું ગામ श्यामां . ७८ तहिने रक्तवर्णाढय मेकमनं च पूर्वतः पश्चिमतो द्वितीयं च समागच्छच्च दृश्यते प्रातर्यदैकवेलायां तदा नाशो भवेध्रुवम् जलप्लवैर्हि देशस्य मासस्यावधिना ततः १० વળી તે માહ શુદિ એથને દિવસે પ્રભાતમાં એક વખતે [Nલ રંગનું પૂર્વદિશા તરફથી એક વાદળું અને પશ્ચિમ દિશા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114