________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
माघ मास. माघ शुक्ल द्वितीयायां प्रातः सूर्योभवेद्यदि तीव्रतापयुतो ह्यत्र तदा दुष्कालसंभवः .
મહા શુદિ બીજને દિવસે પ્રભાતમાં સૂર્ય તીવ્ર તાણ આપે તે ખરેખર દુકાળ પડે. ૧
तहिने चैव मध्यान्हे प्रतीच्या मेघडंबरः श्वेतवर्णों यदा जात स्तदा धान्यं न जायते. २
વળી તે દિવસે બપોરે પશ્ચિમ દિશામાં શ્વેત રંગનાં વાદળાને આડંબર થાય તે ધાન્ય ન પાકે. ૨
माघ शुक्ल तृतीयायां संध्याकाले निशाकरः हरिद्वर्णयुतै भैधै *छादितो यदि चेद् भवेत् ३ तदा सप्तदिनैन्नं भवेद्वृष्टिस्तदादितः । गोधूम चणकादीनां नाशश्च भवति ध्रुवम् ४
મહાશુદિ ત્રીજને દિવસે સંધ્યાકાળે ચંદ્ર લીલા રંગવાળાં વાદળાંથી છવાયેલું હોય તે ખરેખર ત્યારથી લઈને સાત દિવસની અંદર વૃદ્ધિ થાય અને ઘઉં તથા ચણા વિગેરે અવશ્ય नाश पामे, ३, ४
सहिने रविवार घेत अर्कोपि च दिनोदये परिवृत्तो यदा नः सजलैच्छादितो भनेत् ५
For Private And Personal Use Only