________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
..
થાય તેમ જ સુકાળ, શમ, સાથે અને ધન્ય જિગરો તિપજ પણ સારી હેય. ૧૨ ૧૩
अथवा तहिने देवि भरणी चेत्संजायते, रोग दीर्घ मनावृष्टिः पखंडे च प्रजायते. १४
વળી હે દેવી! તે દિવસે જે ભરણી નક્ષત્ર હોય તે છે ખંડમાં રોગની ઘણી ઉત્પત્તિ થાય તેમજ અનાવૃષ્ટિ પણ રહે. ૧૪
संतापा.विविधाकारा उत्पाता विविधास्तथा मध्यमं जायते शस्यं मेघा वर्षति मध्यमाः १५
વળી તેથી વિવિધ પ્રકારનાં સંતાપ ઉત્પાત થાય અને ધાન્ય તેમજ વરસાદ મધ્યમસર થાય. ૧૫
अथवा रोहिणी चेच्च, तहिने वर्तते पिये विपादाचतुःपादाश्च विकलीभूत मानसाः १६
વળી હે પ્રિયે! તે દિવસે ને હિણી નક્ષત્ર હોય તે મનુષ્ય અને ચેપગાં જાનવરોના મનમાં પણ પિડા થાય. ૧૬
कार्तिके चैत्रमासे तु यदींदुग्रहणं भवेत् तारकापतनं चैव उल्कापातो यदा भवेत् १७ भूमिकंपो विनिर्धातः पतंति जळविंदक आकाशे च तथा दवा कुडलं चंदुसूर्ययो' १८
For Private And Personal Use Only