________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
रंदाजुभस्य बजस्य धूमकेतोश्च दर्शनम् संग्रहं सर्व शस्थाना, प्रयत्नेन तु कारयेत् . १९
કારતક માસમાં જે ચંદ્રનું રહણ હોય અથવા તારાઓ ખરતા હોય, ઉલ્કાપાત થયે હેય, ભૂમિકંપ થયે હેય, નિઘત થયે હાથ જળબિંદુ પડયાં હોય, આકાશમાં સૂર્ય અને ચંદ્રની આસપાસ કુંડાળું દેખાયું હોય તથા ઇન્દ્રધનુષ્ય કે ધુમકેતુ દેખાયું હોય તે જાળવીને સર્વ ધાને સંઘરે કરી શાખ. ૧૭ ૧૮ ૧૯.
मागशर मास. मार्गादि पंचमासेषु शुक्ल षष्ठी रवेयुता, दुष्काल छत्रभंग वा जायते हि महीभुजाम. १
માગશર વિગેરે પાંચ માસમાં શુદ છઠ્ઠ જે રવિવારી હોય તે દુકાળ તથા રાજાઓના છત્રને ભંગ થાય. ૧
मार्गशोषं यदा मासे सप्तमी नवमी दिने, ऐशानी दिशमाश्रित्य दृश्यते मेघमंडलम्. २ स्तोकं वर्षति पर्जन्यो धनवातं समादिशेत , दशम्या मुचरो वातः प्रचंडो घनयातकः
માગશર માસમાં જે સાતમ અને તેમને દિવસે ઈશાન દિશામાં મેઘમંડળ ખાય તે વરસાદ છેડે થાય, પ્રચંડ વાયુ
For Private And Personal Use Only